શોધખોળ કરો
દિવાળી પહેલા નોરા ફતેહીના દેશી લૂકની જુઓ આ તસવીરો, halak Dikhhla Jaaના સેટ પરનો અનોખો અંદાજ
Nora Fatehi Photos: 'ઝલક દિખલા જા'ના સેટ પરથી ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીની તસવીરો સામે આવી છે. અભિનેત્રી લહેંગામાં ખૂબ જ ગ્લેમરસ લુક આપી રહી છે.

નોરા ફતેહી
1/8

Nora Fatehi Photos: 'ઝલક દિખલા જા'ના સેટ પરથી ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીની તસવીરો સામે આવી છે. અભિનેત્રી લહેંગામાં ખૂબ જ ગ્લેમરસ લુક આપી રહી છે.
2/8

Nora Fatehi Photos From Jhalak Dikhla Jaa Set: ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી તેના કિલર ડાન્સિંગ મૂવ્સ માટે લોકોમાં ખૂબ ફેમસ છે.
3/8

નૃત્ય સિવાય નોરા ફતેહી તેના ગ્લેમરસ લુક માટે પણ ઘણી ચર્ચામાં રહે છે.
4/8

દરરોજ તેની તસવીરો સામે આવતી રહે છે, જેમાં તેની સ્ટાઈલ ખૂબ જ કિલર હોય છે.
5/8

ફરી એકવાર નોરાની કેટલીક આવી જ તસવીરો સામે આવી છે, જે ફેન્સને મંત્રમુગ્ધ કરી રહી છે.
6/8

તેની આ તસવીરો ડાન્સ રિયાલિટી શો 'ઝલકા દિખલા જા'ના સેટ પરથી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ શોમાં અભિનેત્રી જજની ભૂમિકામાં જોવા મળી રહી છે.
7/8

આ તસવીરોમાં નોરા ફતેહીની બ્યુટી સ્કાઇ બ્લુ લહેંગામાં બેહદ નિખરી રહી છે. તેના ગળામાં સુંદર નેકલેસ પણ પહેર્યો છે.
8/8

વાદળી લહેંગા સાથે ખુલ્લા વાળ રાખીને નોરાએ લૂક કમ્પલિટ કર્યો છે. જે તેના લૂકમાં ચાર ચાંદ લગાવે છે.
Published at : 19 Oct 2022 07:40 AM (IST)
\
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
