શોધખોળ કરો
લેટેસ્ટ તસવીરો શેર કરીને ઉર્ફી જાવેદે ફેન્સને કહી પોતાની ઇચ્છા, તો મચી ગયો હંગામો, જુઓ તસવીરો......

Urfi_Javed
1/8

Urfi Javed Latest Fashion: અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની ખાસ ફેશન સેન્સને લઇને ચર્ચામાં રહે છે, એકવાર ફરીથી ઉર્ફી જાવેદ પોતાના આ અંદાજને લઇને સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે. (Photo Credit: @urf7i Instagram)
2/8

ઉર્ફી જાવેદે તાજેતરમાં જ એનિમલ પ્રિન્ટ ડ્રેસમાં પોતાની આ તસવીરો ફેન્સની સાથે શેર કરી છે, ઉર્ફીનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. (Photo Credit: @urf7i Instagram)
3/8

આ તસવીરોની સાથે સાથે ઉર્ફી જાવેદનુ કેપ્શન પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે, તસવીરો શેર કરતા ઉર્ફી જાવેદે લખ્યું છે- મને ગોવા જવુ છે. (Photo Credit: @urf7i Instagram)
4/8

આ ફોટોશૂટ દરમિયાન ઉર્ફી જાવેદે ક્યારેક વાળ ઓળી રહી છે,તો ક્યારેક પ્યારભરી અદાઓ આપીને તસવીરો ક્લિક કરાવી રહી છે. (Photo Credit: @urf7i Instagram)
5/8

ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદની ઉંમર હજુ માત્ર 25 વર્ષની જ છે અને બહુજ નાની ઉંમરમાં જ પોતાની ફેશન સેન્સને લઇને મોટી સ્ટાર બની ગઇછે. (Photo Credit: @urf7i Instagram)
6/8

લખનઉની રહેવાસી ઉર્ફીએ તાજેતરમાં જ પોતાના હૉમટાઉનમાં મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રૉલિંગ સાથે જોડાયેલા મુદ્દાઓમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉર્ફી જાવેદ કહે છે કે મને ફેશન સારી લાગે છે અને આજે જ્યારે આ અફોર્ડ કરી શકુ છે તો કેમ ફેશનને ફોલો ના કરુ.? (Photo Credit: @urf7i Instagram)
7/8

ઉર્ફીએ કહ્યું- મને મારા લૂક્સ પ્લાન કરવો સારો લાગે છે અને હું જાણુ છું કે આ ઓવર ધ ટૉપ હોય છે. હું છુ દરેક પ્રકારે ઓવર ધ ટૉપ. મારુ ડ્રેસિંગ એવુ છે કે જેને દરેક કોઇ સનજી નથી શકતુ. કેટલાક લોકો માટે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોઇ શકે છે પરંતુ મારા માટે આ ઓર્ડિનરી છે. (Photo Credit: @urf7i Instagram)
8/8

તાજેતરમાં જ ઉર્ફી આ ડ્રેસ પહેરીને ઘરેથી નીકળી તો લોકો તેના ડેરિંગ અંદાજને જોતા જ રહી ગયા. (Photo Credit: @urf7i Instagram)
Published at : 08 Nov 2021 10:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
