શોધખોળ કરો
Dates benefits: ખજૂર ખાવામાં ભૂલ કરશો તો વધી જશે વજન, શરીરમાં થશે આ નુકસાન
Dates benefits: ખજૂર ખાવામાં ભૂલ કરશો તો વધી જશે વજન, શરીરમાં થશે આ નુકસાન

પ્રતિકાત્મક તસવીર
1/7

ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લોકો સવારમાં ખજૂર ખાવાનું પસંદ કરે છે.
2/7

ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન્સ ખૂબ જ વધારે માત્રામાં હોય છે.
3/7

ખજૂરમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે જે બ્લડ શુગર લેવલને જાળવી રાખે છે.
4/7

જો વધુ માત્રામાં ખજૂરનું સેવન કરવામાં આવે તો પાચનતંત્ર સબંધિત બિમારી થઈ શકે છે.
5/7

વધુ પડતી ખજૂર ખાવામાં આવે તો શરીરમાં નુકસાન પણ થઈ શકે છે.
6/7

વધુ માત્રામાં ખજૂર ખાવામાં આવે તો તમારો વજન પણ વધી શકે છે.
7/7

ખજૂરને તમે ડાયેટમાં સામેલ કરી શકો છો. ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
Published at : 17 Feb 2024 03:01 PM (IST)
આગળ જુઓ
Advertisement