શોધખોળ કરો
skin care in summer: ઉનાળામાં તમારી સ્કિનની આ રીતે રાખો સંભાળ
skin care in summer: ઉનાળામાં તમારી સ્કિનની આ રીતે રાખો સંભાળ

પ્રતિકાત્મક તસવીર
1/7

હવામાન પ્રમાણે ત્વચાની કાળજી લેવી જરૂરી છે. જેમ કે શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે. તેવી જ રીતે ઉનાળામાં આકરા તડકા, ભેજ અને ગરમીના કારણે ચહેરો ચીકણો દેખાવા લાગે છે. ઉનાળામાં સ્કિનની અનેક સમસ્યાઓ થાય છે.
2/7

આવી સ્થિતિમાં ત્વચાની સંભાળ ખૂબ જ જરૂરી બની જાય છે. સનબર્નને કારણે ત્વચાને નુકસાન થવાની સમસ્યાઓ વધે છે. બહાર નિકળો ત્યારે સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
3/7

સ્કિન હેલ્ધી રહેશે અને યૂવી કિરણોથી બચાવશે. સનસ્ક્રીનની સાથે સાથે મોઈશ્ચરાઈઝરનો પણ ઉપયોગ કરો જેથી તમારી સ્કિન સારી રહેશે.
4/7

ઉનાળામાં ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે પાણીનું સેવન ખૂબ જ જરૂરી છે. મેકઅપ દૂર કરવાનું ભૂલશો નહીં.
5/7

રાત્રે સૂતા પહેલા અઠવાડિયામાં એકવાર એક્સફોલિએશન કરો. ઉનાળામાં સ્કિનની સંભાળ ખૂબ જ જરુરી બને છે.
6/7

ઉનાળામાં સતત પાણી પીતા રહેવું જોઈએ. જેથી કરીને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે.
7/7

ઉનાળાની ઋતુમાં ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, બહારથી તળેલું, મસાલેદાર અને બિનઆરોગ્યપ્રદ ખોરાક જેવા જંક ફૂડ ઓછા ખાઓ.
Published at : 28 Apr 2024 03:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
