શોધખોળ કરો
Gujarat Cabinet : CM ભૂપેન્દ્ર પટેલ પાસે કયા કયા છે ખાતા ? જાણો કયા મંત્રીને મળ્યું કયું ખાતું
Gujarat Cabinet: ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સીએમ પદના શપથ ગ્રહણ કર્યા હતા. તેમના સહિત કુલ 17 મંત્રીએ શપથ લીધા હતા.
ભૂપેન્દ્ર પટેલે આજે ચાર્જ સંભાળી લીધો
1/17

ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય છે.
2/17

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ પાસે નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રાલયનો હવાલો છે.
3/17

ઋષિકેશ પટેલ - આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી
4/17

રાઘવજી પટેલ - કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5/17

બળવંતસિંહ રાજપૂત - ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6/17

કુંવરજી બાવળિયા - પાણી પુરવઠા, અન્ન , નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબત
7/17

મુળુભાઇ બેરા - પ્રવાસન,વન અને પર્યાવરણ
8/17

કુબેર ડિંડોર - પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ
9/17

ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અધિકારીતા
10/17

હર્ષ સંઘવી - રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલ), ગૃહ અને પોલીસ હાઉસિંગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
11/17

જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલા), લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)
12/17

મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન
13/17

પંચાયત અને કૃષિ
14/17

વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા
15/17

સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
16/17

અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા
17/17

આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર (તમામ તસવીર સૌજન્યઃ BJP Gujarat ટ્વિટર)
Published at : 13 Dec 2022 03:14 PM (IST)
આગળ જુઓ
Advertisement