શોધખોળ કરો
Har Ghar Tiranga : PM મોદીના માતા હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો તિરંગો
Har Ghar Tiranga : PM મોદીના માતા હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો તિરંગો
હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો તિરંગો
1/5

દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. દરેક લોકો પોતાના ઘર, ઓફિસ પર તિરંગો ફરકાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનાં માતા હિરાબાએ પણ ગાંધીનગર સ્થિત પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો હતો.
2/5

100 વર્ષની વય વટાવી ચૂકેલા હીરાબાએ દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી હતી. હિરાબાએ બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો.
3/5

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાએ ગાંધીનગરમાં આવેલ તેમના ઘરમાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો.
4/5

દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે તેના ભાગરુપે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં હીરાબા પણ સામેલ થયા છે.
5/5

હિરાબાએ પોતાના ઘરે સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. નાના બાળકો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. હીરાબા સાથે તિરંગો લહેરાવતા બાળકો પણ ખુશ જોવા મળ્યા હતા.
Published at : 13 Aug 2022 03:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
