શોધખોળ કરો
Photos: ભગવા વસ્ત્ર, યોગી જેવી મુદ્રા, ધ્યાનમગ્ન પીએમ મોદીની પ્રથમ તસવીરો આવી સામે
PM Modi Meditation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં ધ્યાન કરી રહ્યા છે. તેનો ફોટો સામે આવ્યો છે.

પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં ધ્યાન કરી રહેલા પીએમ મોદીના ફોટામાં તમે જોઈ શકો છો કે તેમણે ભગવા કપડા પહેર્યા છે.
1/8

PM મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરતી વખતે યોગીઓની મુદ્રામાં જોવા મળે છે.
2/8

PM મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરતા જોવા મળે છે.
3/8

પીએમ મોદીએ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું. એવું માનવામાં આવે છે કે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાથી મોટાભાગની પરેશાનીઓ દૂર થઈ જાય છે.
4/8

PM મોદીએ ગુરુવારે (30 મે, 2024) વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમના 45 કલાકના ધ્યાનની શરૂઆત કરી હતી.
5/8

પીએમ મોદી 1 જૂન સુધી ધ્યાન કરશે. આ દિવસે જ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન થવાનું છે.
6/8

આ પહેલીવાર છે જ્યારે પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં રોકાશે. સ્મારક સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ તરીકે બનાવવામાં આવ્યું છે.
7/8

2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર પૂરો થયા બાદ પીએમ મોદીએ કેદારનાથ ગુફામાં આવી જ રીતે ધ્યાન કર્યું હતું.
8/8

તમામ તસવીર સૌજન્યઃ @BJP4India
Published at : 31 May 2024 11:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
જામનગર
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
