શોધખોળ કરો
Anant Radhika Wedding: દીકરી રાહા અને પત્ની આલિયા સાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પહોંચ્યો રણબીર કપૂર
Anant Radhika : મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રિ-વેડિંગ ફંક્શનનું જામનગરમાં આયોજન થવા જઈ રહ્યું છે.

બોલિવૂડની અનેક હસ્તીઓ જામનગર પહોંચી છે
1/6

Anant Radhika : મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રિ-વેડિંગ ફંક્શનનું જામનગરમાં આયોજન થવા જઈ રહ્યું છે. આ ફંક્શન એકથી ત્રણ માર્ચ દરમિયાન થશે. જેના માટે બોલિવૂડની અનેક હસ્તીઓ ત્યાં પહોંચી છે.
2/6

સલમાન ખાન, અર્જુન કપૂર અને બીજી ઘણી હસ્તીઓ બાદ હવે રણબીર કપૂર પણ પરિવાર સાથે જામનગર પહોંચી ગયો છે. તાજેતરમાં જ કપૂર એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
3/6

રણબીર કપૂર તેના સમગ્ર પરિવાર એટલે કે માતા નીતુ કપૂર, પત્ની આલિયા ભટ્ટ અને નાનકડી રાહા કપૂર સાથે જામનગર જવા રવાના થયો હતો.
4/6

આ દરમિયાન પાપારાઝીઓએ અભિનેતાને પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. હંમેશાની જેમ રણબીર કપૂર એરપોર્ટ પર ડેશિંગ દેખાતો હતો.
5/6

અભિનેતાએ સફેદ ટી-શર્ટ સાથે વાદળી જેકેટ પહેર્યું હતું. રણબીર કપૂરે તેમને પોઝ પણ આપ્યા હતા
6/6

અભિનેતાની પત્ની અને અભિનેત્રી આલિયા એરપોર્ટ પર જોવા મળી હતી. જોકે, આ વખતે રણબીર અને આલિયાએ પાપારાઝીને રાહાની ઝલક દેખાડી ન હતી.અભિનેતાની માતા અને અભિનેત્રી નીતુ કપૂર પણ તેમની સાથે જામનગર પહોંચ્યા છે.
Published at : 01 Mar 2024 08:36 AM (IST)
Tags :
Mukesh Ambani Nita Ambani Isha Ambani Entertainment News Akash Ambani Jamnagar Anant Ambani Ambani Family Radhika Merchant Gujarat ENTERTAINMENT Anant Ambani & Radhika Merchant Pre-wedding Festivities Anant Ambani Radhika Merchant Merchant Family Viren Merchant Radhika Merchant Wedding Guest List Anant Ambani-Radhika Merchant Wedding Guest Listવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
