શોધખોળ કરો
Rajkot: શંકરસિંહ વાઘેલાએ કાગવડ ખોડલધામમાં કર્યા દર્શન, જુઓ તસવીરો
Khodaldham: લેઉવા પટેલ સમાજના અસ્થાના કેન્દ્ર એવા કાગવડ ખોડલધામ ખાતે પૂર્વ સી.એમ શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ દર્શન કરીને માં ખોડલના આશીર્વાદ લીધા હતા

ખોડલધામમાં શંકરસિંહ વાઘેલા દર્શન કર્યા
1/7

શંકરસિંહ વાઘેલાનું ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.
2/7

ખોડલધામમાં દર્શન કરતાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા.
3/7

તેમણે કહ્યું, સુલતાનપુર ગામે ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ મને અને નરેશ પટેલને હોવાથી બંને સાથે જઈએ તે માટે થઈને ખોડલધામ આવ્યો છું, બાકી કોઈ રાજકીય ચર્ચા નથી.
4/7

મીડિયા સાથે વાત કરતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું, સંકલન સમિતિના મિત્રો મળવાના છે,આ સમિતિ પરમેનન્ટ સમિતિ છે,સાથે જ પાર્ટ- 2 પાર્ટ-3 એવું કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી તેવી મને માહિતી છે,જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પુરી થઈ તે દિવસથી કામ પૂર્ણ થાય છે.
5/7

તેમણે કહ્યું,ભાજપના સહકારી મેન્ડેન્ટ આપવા બાબતે પૂછતાં કહ્યું હતું કે હું અત્યારે તેમાં નથી, દરેકની ચડતી પડતી આવે. ટાઈમ હોય મર્યાદા હોય ભાજપનું કલાઈમેક્ષ આવી ગયું છે ,એટલે માતાજીના સાંનિધ્યમાં વાત કરવી સારી નથી.
6/7

ત્યાર બાદ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે ખોડલધામમાં ભોજન લીધું હતું. ભોજન લીધા બાદ નરેશ પટેલ સાથે બંધ બારણે ચર્ચા વિચારણા કરી હતી.
7/7

શંકરસિંહ વાઘેલની ખોડલધામ મુલાકાતથી અનેક પ્રકારની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.
Published at : 14 May 2024 04:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
