શોધખોળ કરો
Surat: ભાજપે 4 નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને કોને આપી ટિકિટ ?

1/9

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરત જિલ્લા ભાજપ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. સુરત જિલ્લા પંચાયત ની 36 બેઠક , 9 તાલુકા પંચાયત ની કુલ 184 બેઠક તેમજ 4 નગર પાલિકાની 116 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
2/9

3/9

4/9

5/9

6/9

7/9

8/9

9/9

રાજ્યમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી અને 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
