શોધખોળ કરો
Surat: સરથાણા નેચરપાર્કમાં મુલાકાતીઓ કરી શકશે બાળ સિંહના દર્શન, જુઓ તસવીરો
Surat News: સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં સિંહણની જોડીના ત્રણ બચ્ચાનો જન્મ થયો હતો. નેચરપાર્કના સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી આ બચ્ચાનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

સુરત પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા બાળ સિંહો
1/9

સુરત પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા બાળ સિંહો મુલાકાતિઓ પણ નિહાળી શકશે.
2/9

બુધવારે આ 3 બચ્ચા ઝુ માં ફરતા મુકવામાં આવશે. 88 દિવસના ઓબ્ઝર્વેશન બાદ આવતીકાલે વેક્સિનેશન કરાશે.
3/9

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં બે દિવસ બાદ મુલાકાતિઓ સિંહના નાના બચ્ચાને પણ નિહાળી શકશે.
4/9

સિંહ સિંહણની જોડીના આવેલા ત્રણ બચ્ચાને વેક્સિનેશન બાદ ખુલ્લામાં મૂકવામાં આવશે.
5/9

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં સિંહણની જોડીના ત્રણ બચ્ચાનો જન્મ થયો હતો.
6/9

નેચરપાર્કના સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી આ બચ્ચાનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
7/9

બચ્ચાની સંભાળ બાદ જરૂરી દવા અને વેક્સિનની કામગીરી પણ કરવામાં આવી હતી.
8/9

88 દિવસ બાદ આ ત્રણેય બચ્ચાને સિંહણ સાથે ખુલ્લામાં ટ્રાયલ માટે મૂકવામાં આવ્યા છે.
9/9

બુધવારથી જાહેર જનતા માટે પણ આ બચ્ચાને સિંહણ સાથે ખુલ્લામાં લોકો જોઈ શકશે.
Published at : 30 Aug 2022 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
