શોધખોળ કરો
America Car Rally PHOTO: બીજેપીની ગુજરાતમાં જીત પર અમેરિકામાં ઝૂમ્યા ગુજરાતીઓ, કાર રેલી કાઢી કરી ઉજવણી
America Car Rally PHOTO: ગુજરાતમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. જેની ઉજવણી ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ કરી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપ સરકાર બનતા અમેરિકામાં કાર રેલી કાઢવામાં આવી
1/8

America Car Rally PHOTO: ગુજરાતમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. આજે સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. જેની ઉજવણી ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ કરી રહ્યા છે.
2/8

ગુજરાતમાં ભાજપ સરકારને લઈને અમેરિકામાં ઉત્સવનો માહોલ
3/8

અમેરિકામાં ભાજપ સરકાર સમર્થનમાં કાર રેલી નિકળી
4/8

કાચી કેરીને અંગુર કાલા,અમે ગુજરાતી લહેરી લાલા સોંગ પર ઝૂમયા ગુજરાતીઓ
5/8

પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં ભુપેન્દ્ર સરકાર બનતા અમેરિકામાં ગુજ્જુઓ ખુશ
6/8

ગુજ્જુઓએ અમેરિકામાં ડાન્સ કરી ઉત્સવ મનાવ્યો
7/8

આ કાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
8/8

અમેરિકાના રસ્તાઓ પર ગુજરાતીઓએ રેલી કાઢી ગુજરાતમાં બીજેપીની જીતની ઉજવણી કરી હતી.
Published at : 12 Dec 2022 05:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
