શોધખોળ કરો

Prediction 2025: વર્ષ 2025ને લઇને આ ભવિષ્યવાણીઓથી ઉડી લોકોની ઉંઘ

Prediction 2025: ભવિષ્યવેત્તાઓ અનુસાર, 2025માં એવી ઘણી ઘટનાઓ બનશે જેના કારણે લોકોની ઊંઘ ઉડી જશે. કુદરતી આફતો, યુદ્ધ, મૃત્યુ, આર્થિક નુકસાન જેવી ઘણી અપ્રિય ઘટનાઓની સંભાવના છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Prediction 2025: ભવિષ્યવેત્તાઓ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 2025માં એવી ઘણી ઘટનાઓ બનશે જેના કારણે લોકોની ઊંઘ ઉડી જશે. કુદરતી આફતો, યુદ્ધ, મૃત્યુ, આર્થિક નુકસાન, ઉપગ્રહો અને અવકાશમાં વાહનોનું નુકસાન જેવી ઘણી અપ્રિય ઘટનાઓની સંભાવના છે.

2/6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં સંક્રમણ કરશે. શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ વિશ્વમાં વિશ્વયુદ્ધની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, દુકાળ, યુદ્ધ, વિસ્ફોટ, ભૂકંપ અને રોગચાળો સહિતની મોટી કુદરતી ઘટનાઓ પણ બની શકે છે.

3/6
જ્યારે રાહુ 18 મે, 2025ના રોજ કુંભ રાશિમાં સંક્રમણ કરશે ત્યારે દેશ અને દુનિયામાં અરાજકતા જોવા મળશે. આ સમયે, વિશ્વમાં એક નવો રોગચાળો ફેલાવાની સંભાવના છે, જે ઘણા લોકોના મૃત્યુનું કારણ બનશે. મિથુન રાશિમાં ગુરુના ગોચરને કારણે વાતાવરણ, હવામાન અને તાપમાનમાં ફેરફાર થશે.

4/6
2025 માટે નાસ્ત્રેદમસની  ભવિષ્યવાણી કહે છે કે ઓક્ટોબર 2025માં જળવાયુ પરિવર્તન આવી શકે છે. ઇજિપ્ત એશિયાનો રાજા બની શકે છે, યુદ્ધ અને મૃત્યુના કારણે લોકો ખરાબ સ્થિતિમાં હશે.

5/6
બાબા વેંગાએ આગાહી કરી છે કે 2025 સુધીમાં વિશ્વની વસ્તી વધીને લગભગ 8 અબજ થઈ જશે. જોકે, બાબા વેંગાએ એમ પણ કહ્યું હતું કે 2025માં યુરોપની વસ્તી લગભગ અદૃશ્ય થઈ જશે.

6/6
સંત અચ્યુતાનંદ દાસની ભવિષ્યવાણી મુજબ માર્ચ 2025માં શનિના મીન રાશિમાં પ્રવેશ સાથે જ વિશ્વમાં વિશ્વ યુદ્ધનો બીજો તબક્કો શરૂ થશે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 

અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત

2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે

IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે

હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!

Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા

લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

Embed widget