શોધખોળ કરો

IND vs NZ, 3rd T20: નેપિયરમાં ત્રીજી ટી-20 નીહાળવા મોટી સંખ્યામાં ઉમટ્યા ભારતીય ફેંસ, જુઓ તસવીરો

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી20 મેચ નેપિયર ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. મુકાબોલ નિહાળવા મોટી સંખ્યામાં ભારતીય ફેંસ ઉમટ્યા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)

ભારતીય ફેંસ

1/8
ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે.  (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)

2/8
ત્રીજી ટી-20 નીહાળવા મોટી સંખ્યામાં ભારતીય ફેંસ નેપિયર પહોંચ્યા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)

3/8
ટીમ ઈન્ડિયાના ફેંસ મોટી સંખ્યામં મેદાન ઉપસ્થિત રહીને ટીમનો ઉત્સાહ વધારતાં જોવા મળ્યા. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)

4/8
ભારતની સાથે ન્યુઝીલેન્ડના ફેંસ પણ તેમની ટીમે ચીયર અપ કરવા પહોંચ્યા હતા. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)

5/8
બીજી ટી20માં પણ મોટી સંખ્યામાં ભારતીય ટીમના સમર્થકો આવ્યા હતા. (તસવીર સૌજન્યઃ બ્લેક કેપ્સ ટ્વિટર)

6/8
બીજી ટી20માં પણ મેદાન દર્શકોથી ખીચો ખીચ ભરાઈ ગયું હતું. (તસવીર સૌજન્યઃ બ્લેક કેપ્સ ટ્વિટર)

7/8
બીજી ટી20 દરમિયાન ટીમ ઈન્ડિયાના ફેંસે જર્સી ભારતીય ટીમની પહેરી હતી અને ઝંડો ન્યુઝીલેન્ડનો ફરકાવ્યો હતો. (તસવીર સૌજન્યઃ બ્લેક કેપ્સ ટ્વિટર)

8/8
આજની અંતિમ ટી20માં બન્ને ટીમોમાં એક એક એક ફેરફાર કરવામાં આવ્યો છે, ભારતીય ટીમમાં આજની મેચમાં ફાસ્ટ બૉલર હર્ષલ પટેલને તક આપવામાં આવી છે, હર્ષલને વૉશિંગટન સુંદરની જગ્યાએ મોકો મળ્યો છે. (તસવીર સૌજન્યઃ બ્લેક કેપ્સ ટ્વિટર)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત

Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું

Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ

Embed widget