શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયામાં દરિયા કિનારે મસ્તી કરતા જોવા મળ્યા Yuzvendra Chahal અને Dhanashree Verma
Yuzvendra-Dhanashree PHOTO: ભારતીય ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ રમી રહી છે. આ દરમિયાન એક ખેલાડી મેદાનની બહાર હોવા છતાં પણ ઘણી ચર્ચામાં રહે છે.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા
1/8

Yuzvendra-Dhanashree PHOTO: ભારતીય ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ રમી રહી છે. આ દરમિયાન એક ખેલાડી મેદાનની બહાર હોવા છતાં પણ ઘણી ચર્ચામાં રહે છે.
2/8

વાસ્તવમાં, સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને અત્યાર સુધી ત્રણેય મેચમાં રમવાની તક મળી નથી, પરંતુ તેની પત્ની ધનશ્રી મેદાનની બહાર ઓસ્ટ્રેલિયાના મેદાન પર ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે.
3/8

ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પતિ યુઝવેન્દ્ર ચહલ સાથેના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં બંને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
4/8

તસવીરોમાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી દરિયા કિનારે ફોટોશૂટ કરતા જોવા મળે છે. આ તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
5/8

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020 ના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા, બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
6/8

ધનશ્રી વર્મા વ્યવસાયે ડેન્ટિસ્ટ અને કોરિયોગ્રાફર છે. તે ઘણીવાર બોલિવૂડ ગીતો પર તેના ડાન્સ વીડિયો શેર કરતી જોવા મળે છે.
7/8

ધનશ્રીના સોશિયલ મીડિયા પર પણ 5.3 મિલિયન ફોલોઅર્સ છે.
8/8

થોડા દિવસો પહેલા ધનશ્રીએ પોતાના નામમાંથી ચહલ સરનેમ હટાવી દીધી હતી, ત્યારબાદ લોકો અનુમાન લગાવવા લાગ્યા કે બંને વચ્ચે બધુ બરાબર નથી. બાદમાં બંનેએ તેને અફવા ગણાવી હતી.(All Photo Instagram)
Published at : 31 Oct 2022 05:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
