શોધખોળ કરો

2024માં કેરિયરની પહેલી IPL રમશે આ વિદેશી સ્ટાર્સ, પોતાના દેશનું રોશન કરી ચૂક્યા છે નામ

ઘણાબધા ખેલાડીઓ IPL 2024 દ્વારા ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરશે. અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના દેશને ગૌરવ અપાવશે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
IPL 2024: આ વખતે આઇપીએલમાં કેટલાક નવા સ્ટાર્સનો પણ જલવો જોવા મળશે, કેટલાક એવા છે જે લાંબા સમય બાદ રિટર્ન્સ થયા છે, તો કેટલાક પહેલીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા દેખાશે. ઘણાબધા ખેલાડીઓ IPL 2024 દ્વારા ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરશે. અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના દેશને ગૌરવ અપાવશે. જાણો અહીં એવા વિદેશી સ્ટાર્સ વિશે જે 2024માં પોતાની કારકિર્દીની પ્રથમ IPL રમશે.

2/7
IPL 2024 માટે યોજાયેલી હરાજીએ ટૂર્નામેન્ટ માટે ચાહકોની ઉત્સુકતાને વધુ વેગ આપ્યો છે. આ હરાજીમાં ઘણા એવા વિદેશી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી છે જેઓ પોતાના દેશને ગૌરવ અપાવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી આઈપીએલ નથી રમ્યા. અમે તમને આવા પાંચ વિદેશી ખેલાડીઓ વિશે જણાવીશું.

3/7
રચિન રવિન્દ્રઃ- ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને IPL 2024 માટે ચેન્નાઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રચિન પ્રથમ વખત IPL રમતા જોવા મળશે. તેણે તાજેતરમાં જ ODI વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

4/7
દિલશાન મદુશંકા:- શ્રીલંકાના ફાસ્ટ બૉલર દિલશાન મદુશંકાએ તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડકપ 2023માં પોતાની બૉલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. હવે IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેને 4.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

5/7
ગેરાલ્ડ કોએત્ઝીઃ- દક્ષિણ આફ્રિકાના યુવા ઝડપી બૉલર ગેરાલ્ડ કોએત્ઝીએ ભારતની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડકપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચ્યૂં હતું. હરાજીમાં કોએત્ઝીને IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

6/7
સ્પેન્સર જોન્સનઃ- ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર સ્પેન્સર જોન્સનને IPL 2024 માટે ગુજરાત ટાઇટન્સે 10 કરોડમાં ખરીદ્યો હતો. સ્પેન્સર પણ પહેલીવાર IPL રમતા જોવા મળશે.

7/7
શાઈ હોપઃ- વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન શાઈ હોપ પણ આ વખતે આઈપીએલ 2024 દ્વારા ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમતા જોવા મળશે. હોપને દિલ્હી કેપિટલ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget