શોધખોળ કરો
yesha sagar: હોટનેસમાં બોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે સ્પોર્ટ્સ એન્કર યેશા, જુઓ તસવીરો
yesha sagar: હોટનેસમાં બોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે સ્પોર્ટ્સ એન્કર યેશા, જુઓ તસવીરો

યેશા સાગર
1/7

સ્પોર્ટ્સ એન્કર યેશા સાગર ફરી એક વખત તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં આવી છે. એન્કરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

આ તસવીરોમાં યેશા સાગર ગોલ્ડન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/7

યેશા સાગર હોટનેસમાં બોલીવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
4/7

એન્કર એશા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં જોવા મળે છે. એન્કર તરીકે તેને ચાહકો પસંદ કરે છે.
5/7

યેશા સાગર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે.
6/7

યેશા સાગરની તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.
7/7

ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરે છે.
Published at : 06 Feb 2024 04:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
