શોધખોળ કરો

વિશ્વમાં સૌથી ઓછા બોલમાં સદીનો વર્લ્ડ રેકોર્ડ 18 વર્ષ પછી તોડનારો ન્યુઝીલેન્ડનો ક્રિકેટર નિવૃત્ત, જાણો કેટલા બોલમાં મારી હતી સદી ?

તેણે વનડે ક્રિકેટમાં 36 બોલમાં સેન્ચુરી ફટકારી શાહિદ આફ્રિદીનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

ન્યૂીઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર કોરી એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કોરી એન્ડરસને અમેરિકાની મેજર લીગમાં ભાગ લેવા માટે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 30 વર્ષના એન્ડરસને છેલ્લે 2018માં ન્યૂઝીલેન્ડ માટે મેચ રમી હતી. એન્ડરસને ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવાને ગર્વની વાત ગણાવી છે. ઓલરાઉન્ડરે કહ્યું, “મારા માટે ન્યૂઝીલેન્ડ માટે રમવું એ ગર્વની વાત છે. હું ન્યૂઝીલેન્ડ માટે વધારે રમવું પસંદ કરત પરંતુ ઘણી વખત તમારે એવા નિર્ણય લેવા પડે છે જેથી બીજી તકનો લાભ લઈ શકાય.” એન્ડરસન એ સમયે ચર્ચાનો વિષય બની ગયો હતો જ્યારે તેણે વનડે ક્રિકેટમાં 36 બોલમાં સેન્ચુરી ફટકારી શાહિદ આફ્રિદીનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઇનિંગના જોરે મુંબઈ ઇન્ડિયન્સે 2014માં આઈપીએલમાં એન્ડરસન પર દાવ લગાવ્યો. 2015ના વનડે વર્લ્ડ કપમાં પણ એન્ડરસન ન્યૂઝીલેન્ડ ટીમનો મહત્ત્વનો ભાગ હતો. એન્ડરસને ન્યૂઝીલેન્ડ માટે 93 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમાં 13 ટેસ્ટ મેચ રમતા તેણે 32.52ની સરેરાશથી 683 રન બનાવ્યા. 49 વનડેમાં તેણે 27.73ની સેરરાશથી 1109 રન બનાવ્યા છે અને 31 ટી20 મેચમાં એન્ડરસને 23.1ની સરેરાશથી 485 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તે બોલર તરીકે વધારે સફળ રહ્યા છે. તેણે 49 વનડે મેચમાં 60 વિકેટ લીધી છે. ટેસ્ટમાં 16 અને ટી20માં 14 વિકેટ લીધી. એન્ડરસ 30 આઈપીએલ મેચમાં 538 રન બનાવવામાં સફળ રહ્યા અને 11 વિકેટ પણ લીધી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?

heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

જો શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો, હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે

Embed widget