શોધખોળ કરો
Advertisement
Panchmahal News | '5454 મામલતદારમાં એન્ટર ભઈ', પંચમહાલના અધિકારીઓની જાસૂસીની ઓડિયો ક્લીપ વાયરલ
Panchmahal News | પંચમહાલ જિલ્લામાં ખનીજ માફીયા એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ હવે સરકારી વાહનો ની જાસૂસી કરી રહ્યા છે આ સમગ્ર હકીકત ત્યારે સામે આવી જ્યારે ખનિજ માફિયા ગ્રૂપ નાં સભ્યો ની 10 વધુ ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ખાણ ખનીજ ,જીલ્લા પુરવઠા અધિકારી સહિત મામતદાર. SDM ક્યાં વિસ્તાર માં તપાસ કે રેડ માંટે જઈ રહ્યા છે જે તમામ પળે પળ ની માહિતી. ખનિજ માફિયા અલગ અલગ ગ્રૂપ નાં મારફતે એક બીજાને. પહોંચાડી રહ્યા છે સરકારી ગાડી ક્યાંથી પસાર થઈ કઈ દિશા તરફ જઈ રહી છે એ તમામ લોકેશન સાથે ખનીજ માફીયા તેમના વોટ્સઅપ ગ્રુપ ના મારફતે ઓડિયો મેસેજ મારફતે તેમના સાગરીતો ને પહોચાડતા હોય છે.
ગુજરાત
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion