શોધખોળ કરો
Advertisement
ભારતીય વાયુ સેનાએ જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
ભારતીય વાયુ સેનાએ જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ કરી છે. તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર MI-17 ક્રેશ થતા જનરલ બિપિન રાવત સહીત તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય લોકોના મોટ નિપજ્યા છે. જનરલ બિપિન રાવત સહીત 13 લોકોના મોત થયા છે. તમામ લોકો આશંકા સેવી રહયા હતા. પરંતુ વાયુસેનાએ આ મામલે પુષ્ટિ કરતા જનરલ બિપિન રાવતના મોતની ખબર સાચી પડી છે.
Tags :
Gujarati News Gujarat Indian Army Gujarat News People Tamil Nadu Death ABP News Air Force State Helicopter General Bipin Rawat Crash ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Sanchar Coonoor ABP Newsદેશ
J&K Assembly Updates:આજે પણ વિધાનસભામાં કલમ 370 મુદ્દે ભારે હોબાળો, જુઓ લાઈવ દ્રશ્યો
Australian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણય
Delhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?
J&K Encounter: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એક આતંકી ઠાર Watch Video
Uttarakhand Bus Accident : ઉત્તરાખંડમાં મુસાફરો સાથે બસ ખીણમાં ખાબકી, 20થી વધુના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion