શોધખોળ કરો
Advertisement
આ મામલો કોર્ટમાં જવાનો છે, હાલ નિવેદન નહીં આપું, કુંભાણી મુદ્દે Shaktisinh Gohil ની પ્રતિક્રિયા
Shaktisinh Gohil | કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિલેશ કુંભાણી મામલે પ્રતિક્રિયા આપી હતી. જે મામલો કોર્ટમાં જવાનો છે એ અંગે હાલ હું કઈ નિવેદન નહિ આપું. અત્યારે હું કઈ નહિ બોલું કેમ કે આજે હું બોલું અને કોર્ટમાં મારા નિવેદન રજૂ કરાય તો કેસને અસર થાય. ભાજપને 5 લાખ લીડની આશા હતી તો કેમ આવા હથકંડા અપનાવ્યા. પોલીસની ભૂમિકા શંકાસ્પદ ચોક્કસ રહી છેય એક મતદાતાને મતદાન કરવાનો અધિકાર ભાજપે છીનવ્યો છે. ભાજપે આ પાપની કિંમત ભોગવવું પડશે.
રાજનીતિ
Manish Doshi :સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર
Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..
Parag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વોટિંગ શરૂ, અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ કર્યું વોટિંગ
Swarupji Thakor: BJP: ‘પરિવર્તન કે પુનરાવર્તન’ ભાજપ નેતા સ્વરૂપજીએ શું આપ્યો જવાબ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion