શોધખોળ કરો
Advertisement
Dabhoi Accident | ડભોઈ-કરજણ રોડ પર પુરપાટ આવતી કાર એસટી બસમાં ઘૂસી ગઈ, 2 ઘાયલ
Dabhoi Accident | ડભોઇ કરજણ રોડ ઉપર કાર અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત. પુર ઝડપે આવતી કાર બસમાં અથડાઈ. ડભોઇ નાં કરજણ રોડ ઉપર મંડાડા અને પરીખા વચ્ચે સર્જાયો અકસ્માત . બસ ચાલક દ્વારા મુસાફરોની સુરક્ષા માટે બસને રોડની બાજુમાં ઉતારી દીધી. કારમાં સવાર બે ઇસમોને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા. ડભોઇ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી . સદ નસીબે બસમાં સવાર તમામ મુસાફરો સહીસલામત . કોઈ મોટી જાનહાનિ થવા પાણી ન હતી.
વડોદરા
Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Chhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલ
Vadodara Heavy Rain | વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત | ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી
Vadodara Heavy Rain | વડોદરાના વિવિધ શહેરોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી
Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion