શોધખોળ કરો

Bollywood Actress : "ફરદીન ખાન અને ફિરોઝ ખાન સાથે સુઈ ચુકી છે આ અભિનેત્રી"

અભિનેત્રી સેલિના જેટલી ખૂબ રોષે ભરાઈ હતી અને તેણે તે વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી હતી. હવે બાબત ઘણી આગળ વધી ગઈ છે.

Celina Jaitly Blast On Self Proclaimed Pak Journalist : સેલિના જેટલીએ બોલિવૂડ છોડ્યાને થોડો સમય થઈ ગયો છે. તેની કારકિર્દીની ટોચ પર જ અભિનેત્રીની જોડી ફરદીન ખાન સાથે સારી રીતે ખુબ જામી હતી. આ કારણે પાકિસ્તાનના એક સ્વ-ઘોષિત ફિલ્મ વિવેચકે સેલિના માટે ફરદીન ખાન અને ફિરોઝ ખાન વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેને લઈને અભિનેત્રી સેલિના જેટલી ખૂબ રોષે ભરાઈ હતી અને તેણે તે વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી હતી. હવે બાબત ઘણી આગળ વધી ગઈ છે.

સેલિનાએ કરી કાર્યવાહી

સેલિના જેટલીએ હવે આ મામલે પોતાના ફેન્સને એક નવું અપડેટ આપ્યું છે. ઉમર સંધુ નામના પાકિસ્તાની પત્રકારે સેલિનાનું નામ ફિરોઝ ખાન અને ફરદીન ખાન સાથે જોડ્યું હતું. જેને લઈને સેલિનાએ તેના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, હવે તેની સાથે જે મામલો બન્યો તે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન સુધી પહોંચ્યો છે. અભિનેત્રીએ તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્વયં-ઘોષિત પત્રકારે તેની પોસ્ટમાં કહ્યું હતું કે, સેલિના ફરદીન ખાન અને તેના પિતા ફિરોઝ ખાન સાથે સૂઈ ચુકી છે.

તે વ્યક્તિના આરોપ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા સેલિનાએ કહ્યું હતું કે, પત્રકારે તેને નિશાન બનાવી છે. તેનાથી તેના પરિવારને અસર થઈ શકે છે. અભિનેત્રીએ લખ્યું હતું કે- 'થોડા મહિના પહેલા પોતાને હિન્દી ફિલ્મોના વિવેચક અને પત્રકાર ગણાવતા વ્યક્તિ ઉમર સંધુએ એક ગંભીર દાવો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, મારા માર્ગદર્શક ફિરોઝ ખાન અને તેમના પુત્ર સાથે મારા સંબંધો કેવા હતા. આ વાત કહીને તેણે મને અને મારા પરિવારને નિશાન બનાવ્યો છે.

પત્રકાર સામે થશે મોટી કાર્યવાહી!

સેલિનાએ જણાવ્યું હતું કે, તે આ મામલાને રાષ્ટ્રીય મહિલા આયોગમાં લઈ ગઈ છે. ત્યાં મારી ફરિયાદ સાંભળવામાં આવી. તેમણે એક્સ્ટર્નલ અફેર્સ મંત્રાલયને પત્ર લખીને કડક શબ્દોમાં કહ્યું છે કે, આ મામલે કાર્યવાહી થવી જોઈએ. મંત્રાલયે આ મામલો નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને પહોંચાડ્યો છે. હવે આ અંગે તપાસ થશે.

થોડા સમય પહેલા સેલિનાએ ઈશા દેઓલ સાથે તેમના બેબી બંપ સાથે તસવીર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તેમની બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેગનેનસી ટાઈમ શેર કરતા ખૂબ સારી લાગણી અનુભવી રહી છે. જણાવી દઈએ કે, સેલિનાની પ્રેગનેનસીના સમાચાર જૂન મહિનામાં આવ્યા હતા. બિકીનીમાં બેબી બંપ સાથે તેની તસવીર સોશલ મીડિયા પર વાયરલ થઈ હતી.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget