શોધખોળ કરો

Government Scheme: મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપે છે સરકાર, આ રહી યોજનાની સંપૂર્ણ જાણકારી

Govt. Schemes: આ સ્કીમમાં સિલાઈ સિવાય બીજા ઘણા કામ શીખવવામાં આવે છે. પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં દરજી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

Government Schemes: ભારત સરકાર દ્વારા તેના નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર વિવિધ બાબતોને લઈને વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. જેમાં મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. ભારત સરકાર મહિલાઓ માટે પણ આવી જ યોજના ચલાવી રહી છે. જેમાં તેમને સિલાઈ મશીન માટે રૂપિયા 15,000 સુધીની રકમ આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ શું છે આ સ્કીમ અને તેના લાભો કેવી રીતે મેળવી શકાય છે.

વિશ્વ કર્મ યોજના

વાસ્તવમાં, ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે. જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ કરવામાં આવે છે. અને આ કોર્સ પૂરો કર્યા પછી, તેમને  રૂ. 15,000 ની રકમ આપવામાં આવે છે. જેથી તે એક સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ રાખી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે. ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં સિલાઈ સિવાય બીજા ઘણા કામ શીખવવામાં આવે છે. પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં દરજી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ રીતે અરજી કરો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે, સૌ પ્રથમ તમારે નજીકના CAC કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં તમારે આ યોજના માટે પોતાને રજીસ્ટર કરાવવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. એકવાર તમે તેના માટે અરજી કરો. પછી તમારી તાલીમ શરૂ થશે. તમને તાલીમ માટે દરરોજ રૂપિયા 500 આપવામાં આવશે. આ સાથે, તાલીમ પૂર્ણ થયા પછી, તમને ટૂલ કીટ ખરીદવા માટે  રૂપિયા 1500 આપવામાં આવશે. CAC કેન્દ્રમાં અરજી કર્યા પછી, તમે વિશ્વ કર્મ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmvishwakarma.gov.in પર જઈને તમારી વિગતો ચકાસી શકો છો.

સેકન્ડ હેંડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? RC ઉપરાંત અન્ય કયા કયા દસ્તાવેજો કરશો ચેક

ભારતીય ક્રિકેટર આર અશ્વિને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશનની સોશિયલ મીડિયા પર શું લીધી મજા, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget