શોધખોળ કરો

WPI Inflation Data In June 2022: મોંઘવારીમાં કોઈ રાહત નહીં, જથ્થાબંધ ફુગાવાનો દર સામાન્ય ઘટ્યો પણ હજુ.....

ગયા વર્ષે જૂન 2021માં જથ્થાબંધ ભાવ આધારિત મોંઘવારી દર 12.07 ટકાના સ્તરે હતો. આ આંકડા વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

WPI Inflation: મે મહિનામાં ઘઉંની ખાંડની નિકાસ પર પ્રતિબંધ અને પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે જૂનમાં WPI આધારિત ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 15.18 ટકા પર આવી ગયો છે. જ્યારે મે 2022માં જથ્થાબંધ ફુગાવો 15.88 ટકાના સ્તરે હતો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જૂન 2021માં જથ્થાબંધ ભાવ આધારિત મોંઘવારી દર 12.07 ટકાના સ્તરે હતો. જથ્થાબંધ ફુગાવો છેલ્લા 15 મહિનાથી સતત બે આંકડામાં છે. આ આંકડા વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખનિજ તેલના ભાવમાં વધારો, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો, મોંઘા ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓ, રસાયણો અને રસાયણો ઉત્પાદનોના કારણે જૂન મહિનાના જથ્થાબંધ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે.

ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો

જથ્થાબંધ મોંઘવારી વધવાનું મુખ્ય કારણ મોંઘી ખાદ્ય વસ્તુઓ છે. જૂનમાં ખાદ્ય ફુગાવાનો દર વધીને 12.41 ટકા થયો છે, જ્યારે મે મહિનામાં ખાદ્ય ફુગાવાનો દર 10.89 ટકા હતો.

જથ્થાબંધ ફુગાવામાં લાંબો સમય વધારો ચિંતાનો વિષય છે. તે મોટે ભાગે ઉત્પાદક ક્ષેત્રને અસર કરે છે. જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઉંચો રહે છે, તો ઉત્પાદકો તેને ઉપભોક્તાઓને આપે છે. સરકાર માત્ર કર દ્વારા જ ડબલ્યુપીઆઈને નિયંત્રિત કરી શકે છે.

ઉદાહરણ તરીકે, ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારો થવાની સ્થિતિમાં, સરકારે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જો કે, સરકાર માત્ર એક મર્યાદામાં જ ટેક્સ કાપી શકે છે, કારણ કે તેણે પગાર પણ ચૂકવવો પડે છે. ડબલ્યુપીઆઈમાં, ધાતુઓ, રસાયણો, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનને વધુ વેઇટેજ આપવામાં આવે છે.

ટોપ સ્ટોરી

બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ
બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી

વિડિઓઝ

Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કેશોદ-બાલાગામ રોડ પર ભીષણ અકસ્માત, વાહનમાં આગ લાગતાં 3 લોકો જીવતા સળગ્યાં
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Embed widget