શોધખોળ કરો

અંધશ્રદ્ધાનો કિસ્સો ? અંતિમ સંસ્કારમાં લઇ જવાઇ રહેલા મૃતદેહ પર ડામના નિશાન દેખાતા લોકો ડર્યા, ભૂવાની કરતૂત હોવાની ચર્ચા

Superstition Kissa News: ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યુ છે

Superstition Kissa News: રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વલસાડમાં એક યુવતીના મોત બાદ હોબાળો મચ્યો છે. યુવતીના મોત બાદ તેના શરીર પર ડામ આપ્યાના નિશાન જોવા મળતા લોકો આને શંકાસ્પદ મોત બતાવી રહ્યાં છે. આ સમગ્ર ઘટના પારડીના પલસાણામાં ઘટી છે. જોકે, આ સમગ્ર ઘટના અંગે મૃતક યુવતીનો પરિવાર કંઇપણ બોલવા તૈયાર નથી. 

ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યુ છે. ખરેખરમાં ઘટના વલસાડ જિલ્લામાંથી સામે આવી છે, જિલ્લાના પારડીના પલસાણામાં એક યુવતીનું મૃત્યુ થઇ ગયુ હતુ, પરંતુ જ્યારે આ યુવતીના મૃતદેહને અંતિમ સંસ્કારમાં લઇ જવાઇ રહ્યો હતો, તે સમયે તેના શરીર પર ડામ આપ્યાના નિશાન દેખાયા હતા. ડામ આપ્યાના નિશાન જોવા મળતાં જ લોકોમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા, કોઇ ભૂવાએ ડામ આપ્યાની પણ ચર્ચાએ જોર પકડ્યુ હતુ. સમગ્ર ઘટના અંગે હાલ પરિવાર કંઇપણ બોલવા તૈયાર નથી. 

GSRTC મોટી પહેલ, સોમનાથ દર્શન અને નડાબેટ-વડનગર-મોઢેરા માટે શરૂ કરાયું એસી વૉલ્વો બસ સ્પેશ્યલ ટૂર પેકેજ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાગરિકોને આરામદાયક ટૂર પેકેજ ઉપલબ્ધ કરાવવા પ્રવાસન નિગમ અને GSRTC દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે.

સોમનાથ દર્શન ટૂર પેકેજ - 
તા.૨૮મી એપ્રિલ-૨૦૨૪થી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે ૬:૦૦ કલાકે અધ્યતન એ.સી. વૉલ્વો બસ ઉપડી, બપોરે ૪:૦૦ કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.

પેકેજ વિગત: બે દિવસ/એક રાત્રિનું પેકેજ, પ્રતિ વ્યક્તિ રૂ. ૪ હજાર (સિંગલ શેરિંગ) અને રૂ. ૭૦૫૦(ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત).

સમાવેશ: GSRTCની અધ્યતન એ.સી. વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ, સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ.

વધારાની સુવિધા: સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા.

નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ (તા.૨૬મી એપ્રિલ ૨૦૨૫થી દર શનિવાર અને રવિવારે)

નડાબેટ સીમા દર્શન - 
અમદાવાદથી સવારે ૬:૦૦ કલાકે ઉપડી, બપોરે ૧૨:૩૦ કલાકે નડાબેટ પહોંચશે. 
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. ૧૮૦૦.

વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર - 
 
અમદાવાદથી સવારે ૯:૦૦ કલાકે ઉપડી, ૧૧:૧૫ કલાકે વડનગર અને ૫:૩૦ વાગ્યે મોઢેરા પહોંચશે. 
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. ૧૧૦૦.
સમાવેશ: નડાબેટ સીમા દર્શન, વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત. ગાઈડની વ્યવસ્થા.

તમામ ટુર પેકેજમાં ભોજન (લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર) અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે.

વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લો.

રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?
Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
આ રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ: અચાકન જ કેબિનેટના 8 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા
આ રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ: અચાકન જ કેબિનેટના 8 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા
Gujarat Rain: આગામી 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, યલો એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ: હવામાન વિભાગનું વધુ એક વખત વરસાદનું એલર્ટ
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના નિયમોનું ભંગ કરતી હોસ્પિટલ સામે કાર્યવાહી
Devayat Khavad News: દેવાયત ખવડ 2027 માં ચૂંટણી લડશે ? કોણે કર્યો મોટો દાવો..?
Surat News: સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, દોઢ વર્ષના બાળકનું થયું મોત
Surat Murder Case: સુરતના લસકાણામાં કચરાના ઢગલામાંથી મૃતદેહ મળવાના કેસનો ભેદ ઉકેલાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?
Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
આ રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ: અચાકન જ કેબિનેટના 8 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા
આ રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ: અચાકન જ કેબિનેટના 8 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા
Gujarat Rain: આગામી 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, યલો એલર્ટ જાહેર
અંબાલાલ પટેલે નવરાત્રિમાં  ભારે વરસાદની કરી આગાહી, ખેલૈયાઓ ચિંતામાં 
અંબાલાલ પટેલે નવરાત્રિમાં  ભારે વરસાદની કરી આગાહી, ખેલૈયાઓ ચિંતામાં 
મધર ડેરીનું દૂધ 2 રુપિયા સસ્તું થયું, ઘી-પનીરના ભાવમાં પણ ઘટાડો, જાણો નવા ભાવ
મધર ડેરીનું દૂધ 2 રુપિયા સસ્તું થયું, ઘી-પનીરના ભાવમાં પણ ઘટાડો, જાણો નવા ભાવ
મહિલાએ ઓનલાઈન ઓર્ડર કર્યા શૂઝ, એડ્રેસ અપડેટ કરવા ઓપન કરી લિંક, ક્રેડિટ કાર્ડથી ઉપડી ગયા હજારો રુપિયા 
મહિલાએ ઓનલાઈન ઓર્ડર કર્યા શૂઝ, એડ્રેસ અપડેટ કરવા ઓપન કરી લિંક, ક્રેડિટ કાર્ડથી ઉપડી ગયા હજારો રુપિયા 
Gold Price: સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, MCX પર પ્રતિ 10 ગ્રામનો આ છે ભાવ, જાણો
Gold Price: સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, MCX પર પ્રતિ 10 ગ્રામનો આ છે ભાવ, જાણો
Embed widget