શોધખોળ કરો

Unseasonal Rain:રાજ્યમાં આ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતની વધારી ચિંતા,વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા

આકરા તાપની વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે.

Unseasonal Rain: માર્ચની શરૂઆતથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો હાલ 40ને પાર થઇ ગયો છે. આવી સ્થિતિમાં કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે. ગત છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા  કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો સોનગઢ શહેર અને આસપાસના ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સવારના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઝરમરીયો વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને લઈ ને ખેડૂતો માં ચિંતા જોવા મળી છે. દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ  વરસ્યો હતો. ઘૂટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિત આજુબાજુ ગામો માં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

દાહોદ  જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેર સહિત જિલ્લાના આસપાસના ગામડામાં  વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો. ગરબાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ  વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણએ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતા.                                                                                                                                                                               

વાપી અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. સેલવાસના છેવાડાના વિસ્તારોમાં પણ  કમોસમી વરસાદ પડ્યો હતો. કિલવની, ઉમરકુઈ,અને સીલી સહિત આસપાસ ના વિસ્તારમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી. કમોસમી વરસાદના કારણે ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બાગાયતી પાકને પણ કમોસમી વરસાદથી નુકસાનો ભય સેવાઇ રહ્યો છે. ખાસ કરીને કેરીના ખેડૂતો કમોસમી વરસાદથી ચિંતામાં મૂકાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી

Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ

New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલAhmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારીHun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો

બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર

DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો

Embed widget