શોધખોળ કરો

ગૃહ મંત્રાલયમાં નોકરી કરવાની ઉત્તમ તક, અહીં ઓનલાઇન અરજી કરીને આ રીતે મેળવો સરકારી નોકરી, જાણો........

ગૃહ મંત્રાલયમાં નોકરી માટેની ઉત્તક તક આવી છે. ગૃહ મંત્રાલય (એમએચએ)એ લૉ ઓફિસર, ચીફ સુપરવાઇઝર અને એડમિન ઓફિસરના પદો પર ભરતી માટે નૉટિફિકેશન જાહેર કર્યુ છે.

Ministry of Home Affairs Recruitment 2022: ગૃહ મંત્રાલયમાં નોકરી માટેની ઉત્તક તક આવી છે. ગૃહ મંત્રાલય (એમએચએ)એ લૉ ઓફિસર, ચીફ સુપરવાઇઝર અને એડમિન ઓફિસરના પદો પર ભરતી માટે નૉટિફિકેશન જાહેર કર્યુ છે. આ ભરતીઓ દિલ્હી સહિત 3 શાખાના કાર્યાલયો મુંબઇ, કોલકત્તા અને લખનઉમાં કરારના આધાર પર કરવામા આવશે. 

આ પદો પર ઉમેદવારોને અરજી ટપાલ કે ઇમેલ દ્વારા મોકલવાની રહેશે. આ પદો પર અરજીપત્ર મોકલવાની છેલ્લી તારીખ 24 જૂન 2022 છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા લૉ ઓફિસર, એડમિન ઓફિસર અને અન્ય 42 પદો પર ભરતી કરવામાં આવશે.

વેકેન્સી ડિટેલ -
કુલ જગ્યા- -42
લૉ ઓફિસર ગ્રેડ I- 02
લૉ ઓફિસર ગ્રેડ II- 02
એડમિન ઓફિસર - 02
ચીફ સુપરવાઇઝર - 03
સુપરવાઇઝર - 08
સર્વેયર - 26

કેટલો મળશે પગાર -
લૉ ઓફિસર ગ્રેડ- Iના પદો માટે પસંદગી થનારા ઉમેદવારોને 60,000 રૂપિયા, લૉ ઓફિસર ગ્રેડ- II માટે ઉમેદવારોને 35,000 રૂપિયા, એડમિન ઓફિસર માટે 45,000 રૂપિયા, ચીફ સુપરવાઇઝરને 60,000 રૂપિયા અને સર્વેયરના પદો પર પસંદગી થનારાઓને પ્રતિ માહ 25,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. 

શૈક્ષણિક યોગ્યતા -
લૉ ઓફિસરના પદો પર અરજી કરનારા પાસે લૉમાં ડિગ્રીની સાથે પ્રેક્ટિસના ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ અને કૉમ્પ્યુટરનું કાર્યસાધક જ્ઞાન હોવુ જોઇએ. સુપરવાઇઝરના પદો માટે એમબીએ-બીબીએની યોગ્યતા રાખનારા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. સર્વેયરના પદો માટે ઉમેદવારોને 60 ટકા માર્ક્સની સાથે 12મુ પાસ કરેલુ હોવુ જોઇએ. 

કઇ રીતે થશે પસંદગી -
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધાર પર થશે. 

ક્યાં કરવાની છે અરજી -
ઉમેદવારોએ પોતાની અરજી સીઇપીઆઇ, દિલ્હી પ્રધાન કાર્યાલય, પહેલો માળ, પૂર્વી વિંગ, શિવાજી સ્ટેડિયમ, કનૉટ પેલેસ, નવી દિલ્હી-10001 પર મોકલવાની રહેશે. આ ઉપરાંત અરજી cepi.del@mha.gov.in પર ઇમેઇલના માધ્યમથી પણ મોકલી શકાશે. 

આ પણ વાંચો........... 

Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'

Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત

Stock Market Today: વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીથી ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ ડાઉન

HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI

કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત

Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર

Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા

Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર

ABP Premium

વિડિઓઝ

Congress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસેSurendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો

Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો

શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ

વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

Embed widget