શોધખોળ કરો

Surat: સુરતમાં હડકવાથી 18 વર્ષીય યુવતીનું મોત, છ મહિના પહેલા કૂતરું કરડ્યું હતું

બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી

સુરતઃ સુરતમાં 18 વર્ષીય યુવતીનું હડકવાથી મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં છ મહિના પહેલા કૂતરું કરડતા હડકવાના કારણે 18 વર્ષીય યુવતીનું મોત થયું હતું. છ મહિના પહેલા રખડતા કૂતરાએ યુવતીને બચકુ ભર્યું હતું. જેના  કારણે તેને હડકવાની અસર થઇ હતી. બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જોકે પરિવારજનો ચાલુ સારવાર છોડીને તેને ભૂવા પાસે લઇ ગયા હતા. આખરે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.

Tapi: 50 વર્ષમાં પહેલીવાર કોઇ મંત્રીએ ગુજરાતના આ ગામની લીધી મુલાકાત, વીજળીની પણ નથી સુવિધા

તાપી: જિલ્લામાં ગુજરાત મંત્રી મુકેશ પટેલ પ્રભારી બન્યા પછી ગામડાઓની પરિસ્થિતિ વિશે ખ્યાલ મેળવી દરેક ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તાપીમાં કુકરમુંડામાં આવેલા જુનાબેજ ગામની મુલાકાતે  મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા. જુનાબેજ ગામ જે ૧૯૬૮ થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ઠ ગામનાં ૪૮ પરિવારો હયાત વસવાટ કરે છે પણ ત્યાં આજ દીન સુધી વીજળીની વ્યવસ્થા નથી.

તાપી જિલ્લાના વિકાસ માટે મંત્રી મુકેશ પટેલ અવિરત કાર્ય કરી રહ્યા છે.આજે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી  મુકેશ પટેલ કુકરમુંડા તાલુકાના જુનાબેજ ગામની મુલાકાતે હતાં. જુનાબેજ ગામ જે ૧૯૬૮ થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે ત્યારે આ ગામમા ૪૮ પરિવારો  અત્યારે વસવાટ કરી રહ્યાં છે. જુનાબેજ ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ છે.

ગૂજરાત મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મુકેશ પટેલે ઓચિંતી આ ગામની મુલાકાત લીધી હતી. જેમાં ગામ લોકોને જે પાયાની જરૂરિયાતો છે. શિક્ષણ, આરોગ્યને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી જે તે અઘિકારીઓને દીશા નિર્દેશ કર્યા હતાં. ગામની પાયાની જરૂરિયાતો જલ્દી મળી રહે એ માટે ગામના પરિવારો સાથે પોતે સ્થળ મુલાકાત લઈ ખરેખર સાચી હકીકત જાણી હતી. જેથી ગ્રામજનોને પડતી તકલીફો તાત્કાલિક દુર થાય અને ગામમાં વિકાસ કાર્યોને વેગ મળે એ માટે સંલગ્ન અધિકારીઓને દિશા નિર્દેશ આપી ગામના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું. ગામને દરેક પ્રકારની પ્રાથમિક સુવિધાથી સજ્જ કરાવિશ તેવી વાત મુકેશ પટેલે કરી હતી. 

ક્રિકેટના મેદાનમાં જોવા મળશે ગૃહમંત્રી અમિત શાહ

આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જામનગર આવી પહોંચશે.જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે ઉતરાણ બાદ રાત્રી રોકાણ જામનગરમાં કરશે. અમિત શાહ જામનગર સર્કીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા રવાના થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોતGujarat HC : દાહોદમાં મહિલાને તાલિબાની સજા પર હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશનUCC In Gujarat : એડવોકેટ સોકત ઇન્દોરીએ UCC સામે નોંધાવ્યો વિરોધ , સરકારની જાહેરાત દુઃખદGujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ક્યાં ક્યાં લાગ્યો ઝટકો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
દેશના કરોડો રોકાણકારો પર મોટો ખતરો, SBIએ જાહેર કરી ચેતવણી  
દેશના કરોડો રોકાણકારો પર મોટો ખતરો, SBIએ જાહેર કરી ચેતવણી  
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો 22 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ 
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો 22 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ 
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું  રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
Embed widget