શોધખોળ કરો

Ramesh Taurani Diwali Bash: પ્રોડ્યુસર રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ટ્રેડિશનલ લૂકમાં પહોંચી કેટરિના, ફ્લોરલ લહેંગામાં લાગી સુંદર

આ સમયે બોલિવૂડમાં દિવાળીની પાર્ટી પૂરજોશમાં જોવા મળી રહી છે. મનીષ મલ્હોત્રા પછી હવે પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ તેમના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.

કેટરિના કૈફ

1/8
Diwali 2023: આ સમયે બોલિવૂડમાં દિવાળીની પાર્ટી પૂરજોશમાં જોવા મળી રહી છે. મનીષ મલ્હોત્રા પછી હવે પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ તેમના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કેટરીના કૈફ સહિતના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા.

2/8
આ વખતે રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં કેટરીના કૈફ એકલી જ પહોંચી હતી. જે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

3/8
આ પાર્ટીમાં અભિનેત્રીએ બ્રાઉન ફ્લોરલ પ્રિન્ટનો લહેંગા પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

4/8
કેટરિનાએ ખુલ્લા વાળ, કપાળ પર બિંદી અને મેચિંગ ઇયરરિંગ્સ તેમજ ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.

5/8
પાર્ટીની અંદર જતા પહેલા કેટરિનાએ પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા. અભિનેત્રીની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

6/8
કેટરીના કૈફ પણ એક્ટ્રેસ મિની માથુર સાથે ઘણા પોઝ આપતી જોવા મળી હતી.

7/8
દિવાળીની પાર્ટીમાં  મિની માથુર પિંક સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. બંનેની આ તસવીરો ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહી છે.

8/8
કેટરીના કૈફ જલદી જ સલમાન ખાન સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો

IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ

Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ

ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા

Bonus Salary: 8 મહિનાનો પગાર બોનસ તરીકે આપશે ટાટા ગ્રુપની પાર્ટનર, કહેવાય છે વિશ્વની બેસ્ટ એરલાઈન

એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે

Embed widget