શોધખોળ કરો
Sara Ali Khan Photos: ઓલ બ્લેક લૂકમાં સારા અલી ખાને દાદી શર્મિલા ટાગોર સાથે કરાવ્યું ફોટોશૂટ
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તાજેતરમાં તેણે તેની દાદી અને દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તાજેતરમાં તેણે તેની દાદી અને દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.
2/8

સારા અલી ખાને આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી બોસ લેડી લુકમાં કિલર પોઝ આપતી જોવા મળે છે.
3/8

સારા અલી ખાન તસવીરોમાં બ્લેક લુકમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ બ્લેક કલરનો કો-ઓર્ડ સૂટ પહેર્યો છે.
4/8

આ લેટેસ્ટ ફોટોશૂટમાં સારા તેની દાદી અને બી-ટાઉનની સુંદર અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે પોઝ આપી રહી છે.
5/8

તસવીરોમાં શર્મિલા પણ બ્લેક સાડીમાં જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/8

સારા અલી ખાન અને શર્મિલા ટાગોરની આ ખૂબસૂરત તસવીરો જોઈને ફેન્સ પણ તેમના વખાણ કરતાં થાકતા નથી.
7/8

સારા અલી ખાન છેલ્લે વિકી કૌશલ સાથે ફિલ્મ 'જરા હટકે જરા બચકે'માં જોવા મળી હતી.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 13 Dec 2023 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
