શોધખોળ કરો
Valentine Week: પ્રેમમાં દગો મળ્યો છે, તો OTT પર તમારા માટે છે આ ફિલ્મો
એનિમલ - વર્ષ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં સામેલ 'એનિમલ'માં પ્રેમ અને છેતરપિંડીની વાર્તાને પડદા પર સુંદર રીતે દર્શાવવામાં આવી છે. તમે Netflix પર આ ફિલ્મનો આનંદ માણી શકો છો.

ફોટોઃ ટ્વિટર
1/7

એનિમલ - વર્ષ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં સામેલ 'એનિમલ'માં પ્રેમ અને છેતરપિંડીની વાર્તાને પડદા પર સુંદર રીતે દર્શાવવામાં આવી છે. તમે Netflix પર આ ફિલ્મનો આનંદ માણી શકો છો.
2/7

બીવી નં. 1- લગ્ન અને છેતરપિંડી પર આધારિત આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મમાં સલમાન ખાન, કરિશ્મા કપૂર અને સુષ્મિતા સેન મુખ્ય ભૂમિકામાં છે. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર 90ના દાયકાની આ સુપરહિટ ફિલ્મ જોઈ શકો છો.
3/7

દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત ફિલ્મ 'ગહરાઇયાં' અફેર અને છેતરપિંડીની વાર્તા છે. આ ફિલ્મ તમે Amazon Prime Video પર જોઈ શકો છો.
4/7

હસીન દિલરૂબા- તાપસી પન્નુની સુપરહિટ ફિલ્મ 'હસીન દિલરૂબા'ની સ્ટોરી એક્સ્ટ્રા મેરિટલ અફેર પર આધારિત છે. તમને આ Netflix પર મળશે.
5/7

કભી અલવિદા ના કહેના- શાહરૂખ ખાન અને રાની મુખર્જીની કભી અલવિદા ના કહનામાં પણ જટિલ સંબંધોની વાર્તા બતાવવામાં આવી છે.
6/7

આ ફિલ્મમાં બે પરિણીત લોકોની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે, જેના કારણે બીજા બધા સંબંધો તૂટી જાય છે.
7/7

લાઈફ ઈન અ મેટ્રો- કંગના રનૌત સહિતની આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં તમને પ્રેમમાં દગો જેવી બાબતો પણ જોવા મળશે. તમે તેને Netflix પર જોઈ શકો છો.
Published at : 09 Feb 2024 02:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
