શોધખોળ કરો
Gujarat Panchayat Election 2021: Patan માં વરરજાએ ફેરા ફરતાં પહેલા કર્યુ મતદાન, જુઓ તસવીરો

1/5

અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.
2/5

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે.
3/5

વરરાજાએ પરણવા જતાં પહેલા મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.
4/5

વોટિંગ કર્યા બાદ મતદાન કેન્દ્રમાંથી બહાર નીકળતાં વરરાજા.
5/5

આ દરમિયાન પાટણ તાલુકાના બાલીસણા ગામે બુથ નંબર 8માં વરરાજા સંજયજી પ્રધાનજી ઠાકોરે પરણવા જતાં પહેલા મતદાન કર્યું હતું.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
