શોધખોળ કરો
Weight Loss: નાસ્તામાં બનાવો આ 5 પ્રકારની સ્મૂધી, સ્વાદ પણ મળશે અને વજન પણ ઘટશે
Dieting Tips: જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો ડાયટમાં સ્મૂધીને ચોક્કસ સામેલ કરો. અઠવાડિયામાં દરરોજ આ 5 પ્રકારની સ્મૂધી પીવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.

હેલ્થ ટિપ્સ
1/6

Dieting Tips: જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો ડાયટમાં સ્મૂધીને ચોક્કસ સામેલ કરો. અઠવાડિયામાં દરરોજ આ 5 પ્રકારની સ્મૂધી પીવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. તેનાથી તમને ઘણી એનર્જી મળશે અને તમારું વજન ઘટશે.
2/6

ડાયેટિંગ દરમિયાન એ સમજવું જરૂરી છે કે, શું ખાવું જોઇએ જે હેલ્ધી છે અને જે મેદસ્વીપણાને પણ ઘટાડે છે. આ માટે સ્મૂધી બેસ્ટ ઓપ્શન છે. તમે રોજ ફ્રુટ સ્મૂધી પી શકો છો, આ તમને દિવસભર એક્ટિવ અને એનર્જેટિક રહી શકો છો.
3/6

બનાના સ્મૂધી- આપ કેળા, ઓટ્સ, અખરોટ અને કોકો પાવડર ઉમેરીને સ્મૂધી બનાવી શકો છો. મીઠાશ માટે તેમાં મધ ઉમેરો. આ સ્મૂધીથી પેટ ભરેલું રહે છે અને જેના કારણે આપ આડુઅવળું અનહેલ્થી ખાવાથી બચો છો.
4/6

બેરી સ્મૂધી- સ્ટ્રોબેરી અને બ્લુ બેરીને મિક્સ કરીને સ્મૂધી બનાવો. તેમાં બેરી, ચીયા સીડ્સ અને અડધો કપ દહીં અને દૂધ ઉમેરો. તેને બ્લેન્ડ કરીને સ્મૂધી બનાવો.
5/6

એપલ સ્મૂધી- વજન ઘટાડવા માટે તમે સફરજનમાંથી સ્મૂધી બનાવી શકો છો. આ માટે સફરજનના ટુકડા, કાજુ બટર, ચિયા સીડ્સ અને સોયા મિલ્કનો ઉપયોગ કરો. આ સ્મૂધી તમને સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરશે.
6/6

રાસ્પબેરી ચોકલેટ સ્મૂધી- સ્મૂધી બનાવવા માટે રાસબેરી લો અને કોકો પાવડર મિક્સ કરો. તમે તેમાં કેળા પણ ઉમેરી શકો છો. મીઠાશ માટે મધનો ઉપયોગ કરો.
Published at : 15 Sep 2022 09:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
