શોધખોળ કરો
વર્દીમાં દબંગ દેખાતી આ 5 મહિલા આઇપીએસ અધિકારી બ્યુટીના મામલે એક્ટ્રેસને પણ માત આપે તેટલી છે ખૂબસૂરત

મહિલા પોલીસ અધિકારી
1/6

સામાન્ય રીતે એક ધારણા છે કે, સરકારી નોકરી કરનાર યુવતીઓ કોર્પોરેટમાં જોબ કરનાર યુવતી કરતા ખુદને મેઇન્ટેઇન કરવામાં ઉદાસીન હોય છે. તો બીજી તરફ પોલીસમાં નોકરી કરનાર યુવતીઓ માટે તો સમાજમાં એક અલગ જ માનસિકતા છે. જો કે આજે અમે આપને આવી પાંચ મહિલા પોલીસ અધિકારીથી પરિચિત કરાવી રહ્યાં છીએ, જેની ખૂબસૂરતી એક્ટ્રેસથી જરાય ઓછી ન આંકી શકાય.
2/6

મેરિન જોસેફ - મેરિન જોસેફે સાઉદી અરેબિયાની 13 વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપીને પકડ્યો હતો. જે બાદ તે લાઇમલાઇટમાં આવી હતી. 2012માં તેણે યુપીએસસીની પરીક્ષા આપી અને પહેલા જ પ્રયાસમાં 188મો રેન્ક મેળવ્યો. મારિન પોતાના કામની સાથે સાથે તેની સુંદરતાને લઈને પણ ચર્ચામાં રહે છે.
3/6

નવજોત સિંહ સિમ્મી - બ્યૂટી વિથ બ્રેઈનના બિરુદ સાથે પ્રખ્યાત IPS ઓફિસર, નવજોત સિંહ સિમ્મી તેના કામની સાથે સુંદરતાને લઇને પણ ચર્ચામાં રહે છે. . તેણીએ આઈએએસ અધિકારી તુષાર સિંગલાની સાથે લગ્ન કર્યા છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
4/6

સોનિયા નારંગ- સોનિયા નારંગ કર્ણાટક કેડરમાં 2002 બેચની IPS અધિકારી છે. સોનિયા જેટલી સુંદર છે એટલી જ તે દબંગ છે. સોનિયા નારંગે ભાજપના નેતા રેણુકાચાર્યને જાહેરમાં થપ્પડ મારી હતી.
5/6

ચંદના દીપ્તિ- ચંદના દીપ્તિ, 2012 બેચની ઓફિસર, તે પ્રભાવશાળી શૈલી અને સુંદરતા, અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે.
6/6

મીરા બોરવણકર- ફિલ્મ મર્દાની મીરા બોરવંકર પાસેથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હતી. આ ફિલ્મનું મુખ્ય પાત્ર રાની મુખર્જીએ ભજવ્યું હતું. મીરા તેમના કામની સાથે તેમના લુકસને લઇને પણ અનોખી ઓળખ મેળવી .
Published at : 10 Mar 2022 01:44 PM (IST)
આગળ જુઓ
Advertisement