શોધખોળ કરો

Women Health: મહિલાઓએ 40 વય બાદ અચૂક કરાવવા જોઇએ આ ટેસ્ટ, આ ગંભીર બીમારીનું વધી જાય છે જોખમ

ભવિષ્યમાં કોઈ મોટી સમસ્યાથી બચવા માટે મહિલાઓએ તેમનું સ્વાસ્થ્ય તપાસ કરાવતા રહેવું જોઈએ. તો ચાલો જાણીએ કે હેલ્થ ચેકઅપમાં કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

1/9
Health Tests For Women: ભવિષ્યમાં કોઈ મોટી સમસ્યાથી બચવા માટે મહિલાઓએ તેમનું સ્વાસ્થ્ય તપાસ કરાવતા રહેવું જોઈએ. તો ચાલો જાણીએ કે હેલ્થ ચેકઅપમાં કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે.

2/9
તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે મહિલાઓએ બોડી ચેકઅપમાં ક્યા ટેસ્ટ કરાવવા જોઈએ, જેથી તમને કોઈ પણ બીમારી વિશે સમયસર ખબર પડી શકે.

3/9
મેમોગ્રામ-50 વર્ષથી વધુ ઉંમરની અથવા સ્તન કેન્સરનું ઉચ્ચ જોખમ ધરાવતી સ્ત્રીઓએ દર એકથી બે વર્ષે મેમોગ્રામ કરાવવો જોઈએ.

4/9
પૈપ સ્મીયર-સર્વાઇકલ કેન્સરની તપાસ કરવા માટે, મહિલાઓએ દર ત્રણ વર્ષે પેપ સ્મીયર કરાવવું જોઈએ

5/9
બોન ડેંસિટી ટેસ્ટ -65 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ અથવા ઓસ્ટીયોપોરોસિસ માટે જોખમી પરિબળો ધરાવતી નાની ઉંમરની  સ્ત્રીઓએ પણ  બોન ડેન્સિટી ટેસ્ટ કરાવવી જોઈએ.

6/9
કોલેસ્ટ્રોલ અને લિપિડ પેનલ-મહિલાઓએ તેમના કોલેસ્ટ્રોલના સ્તરની નિયમિત તપાસ કરાવવી જોઈએ. તે 45 વર્ષ કે તે પહેલાની ઉંમરે જરૂરી બની જાય છે.

7/9
બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ-સ્ત્રીઓએ 45 વર્ષની ઉંમર બાદ નિયમિતપણે ડાયાબિટીસની તપાસ કરાવતા રહેવું જોઈએ. જો તેમનામાં સ્થૂળતા અથવા ડાયાબિટીસનો પારિવારિક ઇતિહાસ હોય તો ખાસ કાળજી લેવી જોઈએ.

8/9
બ્લડ પ્રેશરની તપાસ-હાઈ બ્લડ પ્રેશરની તપાસ દરેક વ્યક્તિ માટે પણ જરૂરી છે અને મહિલાઓએ 18 વર્ષની ઉંમરથી નિયમિતપણે બ્લડ પ્રેશર તપાસવું જોઈએ.

9/9
કોલોરેક્ટલ કેન્સર સ્ક્રિનિંગ-સ્ત્રીઓએ 50 વર્ષની ઉંમરે અથવા તે પહેલાં કોલોરેક્ટલ કેન્સર માટે સ્ક્રીનીંગ શરૂ કરવું જોઈએ. જો પરિવારમાં આનો કોઈ ઈતિહાસ હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

Embed widget