શોધખોળ કરો
Ahmedabad: સિંધુ ભવન રોડ પર અકસ્માત સર્જનારા રિશીત પટેલની આવી છે ભવ્ય લાઇફ સ્ટાઇલ, જુઓ તસવીરો
Ahmedabad Accident: અમદાવાદમાં નબીરાઓએ કાયદા અને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ રેસિંગની શરત લગાવી હતી અને બેફામ કાર ચલાવતા બે કારો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

રિશિત પટેલ
1/7

શહેરના સિંધુ ભવન રોડ પર રેસિંગના ચક્કરમાં મર્સડીઝ કારચાલકે એક સાથે બે ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો.
2/7

અકસ્માતની ઘટના આશરે વહેલી સવારે 3 વાગ્યે બની હતી. મર્સિડીઝ કારની સ્પીડ એટલી હતી કે કાર સાથે અકસ્માત સર્જ્યા બાદ વ્હીલ નીકળી ગયું હતું તેમ છતાં 500 મિટર સુધી ઢસડાતી રહી હતી.
3/7

મર્સિડીઝ અને ઓડી કાર એક બીજા સાથે રેસ લગાવી હતી. આ રેસના ચક્કરમાં એક સાથે બે ગાડીઓનો અકસ્માત થયો હતો.
4/7

અકસ્માત કરના મર્સિડીઝ કાર રિશીત પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રિશીત પટેલ દારૂ પીને ગાડી ચલાવતો હોવાનો જે પરિવાર સાથે અકસ્માત થયો તેઓનો આક્ષેપ છે.
5/7

કાર ચાલક રિશીત પટેલ RM બાયોવિસ્ટા કંપનીનો MD છે. અકસ્માત બાદ રિશીતના માણસોએ મારપીટ કર્યાનો આરોપ છે.
6/7

રિશીત પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરના ફોટા જોઈને તેની ભવ્ય લાઈફ સ્ટાઈલનો અંદાજ લગાવી શકાય છે.
7/7

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા
Published at : 13 Nov 2023 03:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
