શોધખોળ કરો
Navratri 2023: નિકોલમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં મુખ્યમંત્રીએ આપી હાજરી, જુઓ તસવીરો
Navratri 2023: નિકોલમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં મુખ્યમંત્રીએ આપી હાજરી, જુઓ તસવીરો

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ
1/5

અમદાવાદ: નિકોલ અમદાવાદ ખાતે આયોજિત ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ ૨૦૨૩માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
2/5

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબા અને માતા ખોડલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
3/5

ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત ગરબા રસિકોને ગરબા રમતા નિહાળ્યા હતા.
4/5

મુખ્યમંત્રીએ આ સુંદર આયોજન બદલ ખોડલધામ ટ્રસ્ટના તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.
5/5

ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં સાંસદ હસમુખભાઈ પટેલ, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડીયા, વસ્ત્રાલના ધારાસભ્ય બાબુભાઈ જાદવ , પૂર્વગ્રહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ખોડલધામ ટ્રસ્ટી ધ્રુવ તોગડિયા તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Published at : 17 Oct 2023 11:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
