શોધખોળ કરો

Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે

Stocks To Buy: બ્રોકરેજ હાઉસેસે આ શેરોની કવરેજની શરૂઆત કરતા તેમને ખરીદવાની સલાહ આપી છે. ટાર્ગેટ પ્રાઇસથી 40 ટકા સુધીની કમાણીની આશા રાખી રહ્યા છે...

એક્સિસ સિક્યોરિટીઝ, કોટક સિક્યોરિટીઝ, ઇક્વાયરસ વેલ્થ અને મોનાર્ક નેટવર્થ કેપિટલ જેવા બ્રોકરેજે આ શેરોની કવરેજ શરૂ કરી છે અને તેમનાથી લગભગ 40 ટકા સુધીનું રિટર્ન મળવાની આશા વ્યક્ત કરી છે.

1/6
આધાર હાઉસિંગ ફાઇનેન્સ (Aadhar Housing Finance): આધાર હાઉસિંગ ફાઇનેન્સનો શેર આજે લગભગ 4 ટકા ઘટીને 426 રૂપિયા પર આવ્યો છે. તેને કોટક સિક્યોરિટીઝથી 550 રૂપિયાનું ટાર્ગેટ મળ્યું છે. એટલે કે આ શેર 25 ટકા કમાણી કરાવી શકે છે.

2/6
જુનિપર હોટેલ્સ (Juniper Hotels): આ હોસ્પિટાલિટી શેર લગભગ 1 ટકાના નુકસાનમાં આજે 392 રૂપિયા પર છે. એક્સિસ સિક્યોરિટીઝે 475 રૂપિયાનું ટાર્ગેટ આપીને લગભગ 20 ટકા રિટર્ન મળવાની આશા વ્યક્ત કરી છે.

3/6
પ્રવેગ (Praveg): આ મલ્ટીબેગર શેરના ભાવમાં આજે લગભગ 6 ટકાનો વધારો આવ્યો છે અને તે 885 રૂપિયાથી ઉપર નીકળ્યો છે. તેને મોનાર્ક નેટવર્થ કેપિટલે બાય રેટિંગ સાથે 1,130 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. એટલે કે તેનાથી લગભગ 30 ટકા કમાણી થઈ શકે છે.

4/6
ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત (Godawari Power & Ispat): તે લગભગ 2 ટકા ઘટીને 911 રૂપિયાથી નીચે સરકી ગયો છે. મોનાર્ક નેટવર્થ કેપિટલે તેને 1,240 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. એટલે કે આ શેરથી લગભગ 35 ટકા કમાણી થઈ શકે છે.

5/6
સોમાની સેરામિક્સ (Somany Ceramics): સોમાની સેરામિક્સનો શેર આજે 0.45 ટકા મજબૂત થઈને 712 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યો છે. ઇક્વાયરસ વેલ્થે આ શેરને 984 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. એટલે કે તેને લગભગ 40 ટકા રિટર્ન મળવાની આશા છે.

6/6
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતી હેતુ આપવામાં આવી રહી છે. અહીં જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા લગાવતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો. ABPLive.com તરફથી કોઈને પણ પૈસા લગાવવાની અહીં ક્યારેય પણ સલાહ આપવામાં આવતી નથી.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?

Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા

Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી

Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ

ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા

Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 

Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ

Delhi Election: દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ હારતાં જ કુમાર વિશ્વાસે કરી જોરદાર ટકોર, શું બોલ્યા ?

Embed widget