શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Local Body Election: દહેગામ નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો ની યાદી જાહેર, જુઓ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/12170004/bjp-2-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/12170033/dahegam-nagarpalika-cadidate-list-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/3
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/12170020/dahegam-nagarpalika-cadidate-list-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/3
![ગાંધીનગર: રાજ્યમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 23 ફેબ્રુઆરી થશે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે. ત્યારે ભાજપે ગાંધીનગરની દેહગામ નગરપાલિકાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/12170004/bjp-2-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગર: રાજ્યમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 23 ફેબ્રુઆરી થશે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે. ત્યારે ભાજપે ગાંધીનગરની દેહગામ નગરપાલિકાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion