શોધખોળ કરો
Local Body Election: અમરેલી જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કોને કોને આપી ટિકિટ ? જુઓ ઉમેદવારોની યાદી

1/6

2/6

3/6

4/6

5/6

6/6

રાજ્યમાં આગામી 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે. ત્યારે ભાજપે અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. અમરેલીની પાંચ નગરપાલિકા અમરેલી, બગસરા, સાવરકુંડલા, દામનગર અને બાબરા નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
