શોધખોળ કરો

Ran Darshan PHOTO: ઉત્તર ગુજરાતના આ રણ સફારીનો નજારો જોશો તો કચ્છને ભૂલી જશો, પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે આ ડેસ્ટિનેશન

Ran Darshan PHOTO: જિલ્લાના હદ વિસ્તારના સાંતલપુર તાલુકાના એવાલ ગામ નજીક રણમાં નવીન પ્રવાસન સ્થળ તૈયાર થવા પામ્યું છે. જેમાં પ્રવાસીઓ માટે રહેવા, જમવા સહીતની પાયાની સુવિધાઓ કરવામાં આવી છે.

પાટણમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ તૈયાર

1/9
Ran Darshan PHOTO:  જિલ્લાના હદ વિસ્તારના સાંતલપુર તાલુકાના એવાલ ગામ નજીક રણમાં નવીન પ્રવાસન સ્થળ તૈયાર થવા પામ્યું છે. જેમાં પ્રવાસીઓ માટે રહેવા, જમવા સહીતની પાયાની સુવિધાઓ સાથે બાળકોને મોજ મસ્તી માટે રમત ગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

2/9
આ પ્રવાસન સ્થળ વિસ્તારમાં રણ દર્શન, વિવિધ પ્રકારના પ્રાણીઓ નિહાળવા, સાથે ધાર્મિક સ્થળોના દર્શન, સોલાર પ્લાન્ટ, રણમાં મીઠુ પકવતા અગરીયાઓની મુલાકત વગેરે પ્રવાસીઓ નિહાળી શકશે.

3/9
ઉતર ગુજરાતમાં નડાબેટ સીમા દર્શન બાદ હવે પાટણમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ તૈયાર થઈ ગયું છે. જિલ્લાની સરહદે કચ્છ - પાટણ અને બનાસકાંઠા બોર્ડર ઉપર ખાડા ટેકરા અને ઝાડ ઝાંખરીથી ગીચ જંગલ જેવા બોર્ડર એરિયામાં રણ દર્શન માટે વધુ એક પ્રવાસન પોઇન્ટ બનાવવામાં આવતા વિસ્તારની કાયાપલટ થઈ જવાં પામી છે.

4/9
વન વિભાગ દ્વારા બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 2.79 કરોડના ખર્ચ એવાલ ગામ પાસે 1 હેક્ટરમાં રણ સફારી બનાવવાનું મે 2022 માં શરૂ કરાયું હતું.

5/9
જેમાં પ્રવાસીઓ માટે રણદર્શન, વસવાટ કરતા પ્રાણીઓ નિહાળવાનો ટાવર સહીત રાત્રે રોકાણ માટેની અધતન સુવિધાઓથી સજ્જ રણ સફારી બનીને તૈયાર થઈ જતા એજન્સી દ્વારા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં લોકાપર્ણ કરી પ્રવાસીઓ માટે અગામી સમયમાં ખુલ્લું મૂકવામાં આવનાર હોય ઉત્તર ગુજરાતવાસીઓ સહિત સમગ્ર ગુજરાતને વધુ એક પ્રવાસન સ્થળ જોવાનો લ્હાવો મળશે.

6/9
આ ટુરીઝમ સ્થળ પર રણ સફારીમાં અનેક સુવિધાઓ ઊભી કરાઇ છે. જેમાં બાળકો માટે રમત ગમતના સાધનો, ખુલ્લો ડાયનીગ હોલ, રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે આ વિસ્તારમાં રણ દર્શનમાં ચિકારા, ઘુડખર જેવા પ્રાણીઓ પણ નિહાળી શકાશે.

7/9
આસપાસના 10 થી 20 કિલોમીટરના અંતરમાં વરુણી માતાજી મંદિર, ઇશ્વરીયા મહાદેવ મંદિર સંગત માતાના પ્રાચીન મંદિર, સરગુડી બેટ, ચારણકા સોલાર પ્લાન્ટ તેમજ રણમાં અગરિયા લોકો કેવી રીતે મીઠુ પકવે છે તે પણ નિહાળી શકાશે.

8/9
આ પ્રવાસન સ્થળ પર પહોંચવા માટે પાટણ - રાધનપુર - સાંતલપુર - સાંતલપુરથી ગરામડી  ગામથી મઢુત્રા થી જાખોત્રાથી વૌવાથી એવાલ આ પ્રકારનો રૂટ રહેવા પામ્યો છે.

9/9
image 9
image 9

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા

ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ

વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....

શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: APMCમાં હિત કોનું?Hun To Bolish: હું તો બોલીશ : રોડનું વચન ખાડામાં !Surat News: જાહેરમાં કચરો નાખનાર-થૂકનારને આકરો દંડ થશે, સુરત મનપાએ સ્વચ્છતા મુદ્દે કસી કમરBanaskantha Horse Race: ગુજરાતમાં અહીં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વ દોડ , 750 વર્ષ જૂની છે પરંપરા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
IND vs NZ Test: ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો, જેના લીધે પોતાના ઘરમાં રોહિત 'બ્રિગેડ'ની થઈ કારમી હાર

વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત

IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત

ચોર સ્કૂટી ચોરવા આવ્યા હતા, પણ પોતાનું જ વાહન જ મુકી ઊભી પૂંછડીએ ભાગ્યા, જુઓ મજેદાર વીડિયો

Embed widget