શોધખોળ કરો

IPL 2024 માટે જિમમાં પરસેવો પાડતો દેખાયો MS Dhoni, થાલાની તસવીરો પર ફેન્સ ફિદા...

માહી IPL 2024 માટે તૈયારી કરી રહ્યો હોય તેવું લાગે છે. IPL 2024 માટે ધોની જીમમાં પરસેવો પડતો દેખાઇ રહ્યો છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
MS Dhoni: આઇપીએલની આગામી સિઝન બહુ જલદી શરૂ થવાની છે, અને આ વખતે પણ કેપ્ટન કૂલ ધોની મેદાનમાં રમતો દેખાશે. આ બધાની વચ્ચે હવે ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. માહી IPL 2024 માટે તૈયારી કરી રહ્યો હોય તેવું લાગે છે. IPL 2024 માટે ધોની જીમમાં પરસેવો પડતો દેખાઇ રહ્યો છે, જુઓ થાલાની તસવીરો...

2/7
એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની આગેવાની હેઠળ IPL 2023નું ટાઇટલ જીત્યું હતું. હવે માહી ફરી એકવાર IPL માટે તૈયાર દેખાય છે.

3/7
ધોનીનું નામ ચેન્નાઈના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ હતું, જેનો અર્થ છે કે તે આગામી આઈપીએલ એટલે કે 2024 રમવા માટે તૈયાર છે. હવે ધોનીએ પણ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

4/7
માહીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે જીમની અંદર જોવા મળી રહી છે. જિમમાં માહી બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહી છે.

5/7
એક તસવીરમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનના ચહેરા પર સુંદર સ્મિત જોવા મળી રહ્યું છે. ચાહકો માહીના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

6/7
2023 IPLમાં માહીએ કમાલ કરી હતી અને અંતે ટીમ માટે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેણે ચાહકોને ઘણું મનોરંજન આપ્યું હતું.

7/7
છેલ્લી સિઝનમાં (IPL 2023), ધોનીએ 16 મેચની 11 ઇનિંગ્સમાં 34.67ની એવરેજ અને 185.71ની સ્ટ્રાઇક રેટથી 104 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 10 'માહી સ્ટાઇલ' છગ્ગા જોવા મળ્યા હતા.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget