શોધખોળ કરો
In Pics: વિરાટ કોહલીના ટી20 કેરિયરના 7 મોટા રેકોર્ડ, જાણીને ચોંકી જશો...
ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી વિરાટ કોહલી છે

(તસવીર- એબીપી લાઇવ)
1/8

Virat Kohli: ભારત ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ટી20ને અલવિદા કહી દીધું, પરંતુ શું તમે વિરાટ કોહલીના ટી20 રેકોર્ડ વિશે જાણો છો?
2/8

ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડકપમાં 8 વખત આ એવોર્ડ જીત્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/8

રનનો પીછો કરતી વખતે વિરાટ કોહલીની સરેરાશ 67.10 છે, જે T20 ફોર્મેટમાં બીજા નંબર પર બેટિંગ કરતી વખતે ઓછામાં ઓછા 500 રન બનાવનારા ખેલાડીઓમાં સૌથી વધુ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/8

વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે 47.57ની એવરેજથી રન બનાવ્યા, જે 1000 રન બનાવનારા કેપ્ટનોમાં સૌથી વધુ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/8

આ ઉપરાંત વિરાટ કોહલી ટી20 વર્લ્ડકપમાં બે વખત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીતી ચૂક્યો છે. ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેણે આ એવોર્ડ બે વખત જીત્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
6/8

આ સિવાય વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડકપની 35 મેચમાં 1292 રન બનાવ્યા છે, જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
7/8

વિરાટ કોહલીએ પોતાની ટી20 કારકિર્દીમાં 16 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. અત્યાર સુધી વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ખેલાડીએ 16 વખત આ એવોર્ડ જીત્યો નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
8/8

ટી20 ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. આ ખેલાડીના નામે 21 મેચમાં 4188 રન છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 06 Jul 2024 12:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
