શોધખોળ કરો

મુંબઈની મહિલા ટીમે 4 બૉલમાં જીતી લીધી મેચ, સામે કઈ હતી ટીમ ને કેટલામાં થયેલી ઓલઆઉટ, 3 બાઉન્ડ્રી-સિક્સરમાં મેચ ખતમ

મુંબઇ મહિલા ક્રિકેટ ટીમ

1/7
નવી દિલ્હીઃ ક્રિકેટની રમત હંમેશા અજીબોગરીબ વસ્તુઓની જનેતા છે. ક્રિકેટની રમત અનિશ્ચિતતાઓથી ભરેલી છે. બુધવારે ક્રિકેટની રમતમાં એક વિચિત્ર અને ગજબનુ કારનામુ થયુ છે.

2/7
ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં એવી ઘટના ઘટી જેને બધાને ચોંકાવી દીધા. આ મેદાન પર બીસીસીઆઇની સીનિયર મહિલા વનડે ટ્રૉફીની એક મેચ માત્ર 4 બૉલમાં ખતમ થઇ ગઇ.

3/7
મુંબઇ-નાગાલેન્ડની વચ્ચે હતી મેચ..... સીનિયર મહિલા વનડે ટ્રૉફીની એક મેચમાં મુંબઇ અને નાગાલેન્ડની ટીમો આમને સામને હતી, આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી નાગાલેન્ડની ટીમ 17.4 ઓવરમાં માત્ર 17 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ.

4/7
નાગાલેન્ડની આ ઇનિંગમાં તેનો કોઇપણ બેટ્સમેન ડબલ આંકડો પણ પાર ના કરી શક્યો. જ્યારે તેના છ બેટ્સમેનો તો પોતાનુ ખાતુ પણ ના ખોલાવી શક્યા. મુંબઇ તરફથી આ સયાલી સતધરે માત્ર 5 રન આપીને નાગાલેન્ડના 7 બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા. મુંબઇની ટીમે 17માંથી કુલ 9 ઓવર મેડલ ફેંકી હતી.

5/7
મુંબઇએ 4 બૉલમાં હાંસલ કર્યુ લક્ષ્ય....  નાગાલેન્ડની ટીમના 18 રનોના લક્ષ્યના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી મુંબઇની ટીમે આ મેચ પહેલી ઓવરમાં માત્ર 4 બૉલમાં જીતી લીધી.

6/7
મુંબઇની ઇશા ઓઝાએ ત્રણ ચોગ્ગાની મદદથી 13 રન બનાવ્યા. જ્યારે તેની પાર્ટનર રુશાલી ભગતે એક છગ્ગો ફટકારીને 6 રન બનાવ્યા હતા. મુંબઇએ આ  મેચને 296 બૉલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી.

7/7
અગાઉ પણ નોંધાયેલો છે નાગાલેન્ડના નામે આવો ખરાબ રેકોર્ડ.... નાગાલેન્ડની અંડર 19 ટીમ 2017માં આવુ કારનામુ કરી ચૂકી છે. ખરેખરમાં, નાગાલેન્ડની અંડર 19 ટીમ કેરાલા સામે એક 50 ઓવરની મેચમાં ટકરાઇ હતી, તે મેચમાં નાગાલેન્ડની ટીમ 17 ઓવર રમીને માત્ર 2 રન જ બનાવી શકી હતી. આમાં એક રન તો વાઇડ બૉલનો હતો. નાગાલેન્ડના 10 બેટ્સમેનોમાંથી 9 બેટ્સમેનોએ તો ખાતુ પણ ન હતુ ખોલાવી શક્યા, જવાબમાં કેરાલાની ટીમે આરામથી પહેલા જ બૉલ પર આ મેચ જીતી લીધી હતી.

ક્રિકેટ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગિલના 430 રન, આકાશદીપ અને સિરાજના તોફાનથી ઇંગ્લેન્ડ ધ્વસ્ત; 58 વર્ષ પછી ભારતની ઐતિહાસિક જીત

IND vs ENG: ઇંગ્લેન્ડની હારના 3 સૌથી મોટા કારણો, કેપ્ટન બેન સ્ટોક્સના આ નિર્ણયે આખી બાજી બગાડી

બેન સ્ટોક્સે જણાવ્યા ઇંગ્લેન્ડની હારના 2 સૌથી મોટા કારણો, જાણો સ્ટોક્સે હારનું ઠીકરું કોના માથે ફોડ્યું?

IND VS ENG: 93 વર્ષ પછી ઐતિહાસિક સિદ્ધિ, આકાશદીપ ઇંગ્લેન્ડમાં આવું કરનાર માત્ર બીજો ભારતીય બન્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા કાર્યકર્તાઓને ખુરશી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : વિવાદો શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : લીલો દુકાળ, લાલ પાણીની સજા
Surat Rains | મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સુરત શહેર અને જિલ્લામાં જળબંબાકાર..
Amit Shah: સહકાર ક્ષેત્રમાં ભળ્યો 'નમક'નો સ્વાદ, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિલના 430 રન, આકાશદીપ અને સિરાજના તોફાનથી ઇંગ્લેન્ડ ધ્વસ્ત; 58 વર્ષ પછી ભારતની ઐતિહાસિક જીત
ગિલના 430 રન, આકાશદીપ અને સિરાજના તોફાનથી ઇંગ્લેન્ડ ધ્વસ્ત; 58 વર્ષ પછી ભારતની ઐતિહાસિક જીત
IND vs ENG: ઇંગ્લેન્ડની હારના 3 સૌથી મોટા કારણો, કેપ્ટન બેન સ્ટોક્સના આ નિર્ણયે આખી બાજી બગાડી
IND vs ENG: ઇંગ્લેન્ડની હારના 3 સૌથી મોટા કારણો, કેપ્ટન બેન સ્ટોક્સના આ નિર્ણયે આખી બાજી બગાડી
બેન સ્ટોક્સે જણાવ્યા ઇંગ્લેન્ડની હારના 2 સૌથી મોટા કારણો, જાણો સ્ટોક્સે હારનું ઠીકરું કોના માથે ફોડ્યું?
બેન સ્ટોક્સે જણાવ્યા ઇંગ્લેન્ડની હારના 2 સૌથી મોટા કારણો, જાણો સ્ટોક્સે હારનું ઠીકરું કોના માથે ફોડ્યું?
IND VS ENG: 93 વર્ષ પછી ઐતિહાસિક સિદ્ધિ, આકાશદીપ ઇંગ્લેન્ડમાં આવું કરનાર માત્ર બીજો ભારતીય બન્યો
IND VS ENG: 93 વર્ષ પછી ઐતિહાસિક સિદ્ધિ, આકાશદીપ ઇંગ્લેન્ડમાં આવું કરનાર માત્ર બીજો ભારતીય બન્યો
દેશભરમાં Jio સર્વર ડાઉન થતા લાખો લોકો પરેશાન! ઇન્ટરનેટ, કોલિંગ સેવા બંધ; 15 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ!

કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'

'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?

Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'

Embed widget