શોધખોળ કરો
India vs Pakistan: મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ આવી સ્પેશિલ ટ્રેન, ક્રિકેટ મેચને લઈ દર્શકોમાં અનેરો ઉત્સાહ
World Cup 2023: વર્લ્ડકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ માટેની સ્પેશિયલ ટ્રેન આજે વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી.
![World Cup 2023: વર્લ્ડકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ માટેની સ્પેશિયલ ટ્રેન આજે વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/28f87c9b5f9ae634484fb99ebd8cd8bd169724847228976_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેચ જોવા આવેલા ક્રિકેટ ફેંસ
1/5
![મુંબઈથી રાત્રે નિકળેલી ટ્રેન સવારે 5.30 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/d27975ca722c003226e830c2463c6b9de23ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈથી રાત્રે નિકળેલી ટ્રેન સવારે 5.30 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી હતી.
2/5
![ટ્રેનમાં મુંબઈથી તેમજ અલગ-અલગ જગ્યાએથી દર્શકો મેચ જોવા મોટી સંખ્યામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/f7e66fbab86d4ace863a0e7a21fa3d98ddc4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રેનમાં મુંબઈથી તેમજ અલગ-અલગ જગ્યાએથી દર્શકો મેચ જોવા મોટી સંખ્યામાં આવ્યા છે.
3/5
![રેલ્વે દ્વારા મેચના દર્શકોને લઈ અનોખું આયોજન કરાયું છે. જે અંતર્ગત મુંબઈ સેન્ટ્રલથી સ્પેશિલ ટ્રેન અમદાવાદ આવી પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/2b2bd63cb95df732f8c557e13dea4eea537f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેલ્વે દ્વારા મેચના દર્શકોને લઈ અનોખું આયોજન કરાયું છે. જે અંતર્ગત મુંબઈ સેન્ટ્રલથી સ્પેશિલ ટ્રેન અમદાવાદ આવી પહોંચી હતી.
4/5
![ભારત-પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા મુકાબલો રમાશે. સટ્ટા બજારમાં ભારત મેચ જીતવા હોટ ફેવરીટ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/e9e2419725757afa2ba5f98abc344f70c405b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા મુકાબલો રમાશે. સટ્ટા બજારમાં ભારત મેચ જીતવા હોટ ફેવરીટ છે.
5/5
![દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/1664621d6ef38be9833ee3baa8a4b21c3dbc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે.
Published at : 14 Oct 2023 07:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)