શોધખોળ કરો
IPL 2023: આઈપીએલના રંગમાં રંગાયું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, રોશનીથી ઝગમગી ઉઠ્યું, જુઓ તસવીરો
IPL 2023ને લઈને ચાહકોની રાહનો અંત આવી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં રમાશે
આઈપીએલ
1/6
![આ મેચની શરૂઆત પહેલા IPLની ઓપનિંગ સેરેમની થશે, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ ગ્લેમર ઉમેરશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ મેચની શરૂઆત પહેલા IPLની ઓપનિંગ સેરેમની થશે, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ ગ્લેમર ઉમેરશે.
2/6
![રાત્રે અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાત્રે અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
3/6
![IPL 2023ની ઓપનિંગ સેરેમની ગ્લેમરસ અને મ્યુઝિકલ પણ હશે. સિંગિંગ સેન્સેશન અરિજિત સિંહ ઓપનિંગ સેરેમની દરમિયાન પરફોર્મ કરતો જોવા મળશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
IPL 2023ની ઓપનિંગ સેરેમની ગ્લેમરસ અને મ્યુઝિકલ પણ હશે. સિંગિંગ સેન્સેશન અરિજિત સિંહ ઓપનિંગ સેરેમની દરમિયાન પરફોર્મ કરતો જોવા મળશે.
4/6
![અભિનેત્રી તમન્ના ભાટિયા, રશ્મિકા મંદન્ના પણ IPL ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી જોવા મળશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી તમન્ના ભાટિયા, રશ્મિકા મંદન્ના પણ IPL ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી જોવા મળશે.
5/6
![આ તમામ સ્ટાર્સ ઉપરાંત ટાઈગર શ્રોફ અને કેટરિના કૈફ પોતાના ડાન્સ મૂવ્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ તમામ સ્ટાર્સ ઉપરાંત ટાઈગર શ્રોફ અને કેટરિના કૈફ પોતાના ડાન્સ મૂવ્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
6/6
![તમામ તસવીર સૌજન્યઃ @mufaddal_vohra](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીર સૌજન્યઃ @mufaddal_vohra
Published at : 31 Mar 2023 12:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)