શોધખોળ કરો

PHOTOS: IPL ના પાંચ મોટા સ્ટાર્સ, જેમને આ સિઝનમાં નથી મળ્યો મોકો, એકે તો ગઇ સિઝનમાં કર્યા હતા રનોના ઢગલા

IPL 2024 અત્યાર સુધી પ્રશંસકોની અપેક્ષાઓ કરતાં ઘણું આગળ રહ્યું છે. આ સિઝનમાં બેટ્સમેનોએ જોરદાર બેટિંગ કરી છે, જેના કારણે ઘણા મોટા રેકોર્ડ્સ તૂટ્યા છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
IPL 2024: જો કે IPL 2024માં અત્યાર સુધી ઘણા ખેલાડીઓને તક મળી નથી, પરંતુ તે પાંચ ખેલાડીઓના નામ જાણીને તમે ચોક્કસ ચોંકી જશો જેમના નામ અમે તમને જણાવીશું.

2/7
IPL 2024 અત્યાર સુધી પ્રશંસકોની અપેક્ષાઓ કરતાં ઘણું આગળ રહ્યું છે. આ સિઝનમાં બેટ્સમેનોએ જોરદાર બેટિંગ કરી છે, જેના કારણે ઘણા મોટા રેકોર્ડ્સ તૂટ્યા છે. આ સિવાય ઘણા મોટા સ્ટાર્સ વર્તમાન સિઝનમાં એક-એક મેચ માટે ઉત્સુક છે. અમે તમને એવા પાંચ IPL સ્ટાર્સ વિશે જણાવીશું, જેમને અત્યાર સુધી તક મળી નથી. તેમાંથી આમાંથી એકે તે ગઇ સિઝનમાં રનોના ઢગલા કરી દીધા હતા.

3/7
કાયલી મેયર્સ: - વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન કાયલી મેયર્સ IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ છે. મેયર્સને આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. ગયા વર્ષે મેયર્સ લખનઉ માટે ઓપનિંગ કરી રહ્યો હતો અને તેણે 13 મેચમાં 379 રન બનાવ્યા હતા.

4/7
ગ્લેન ફિલિપ્સઃ - ન્યૂઝીલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ છે. જોકે હૈદરાબાદે ફિલિપ્સને એક પણ તક આપી નથી. ગઇ સિઝનમાં તેણે હૈદરાબાદ માટે પાંચ મેચ રમી હતી.

5/7
મિશેલ સેન્ટનર: - મિશેલ સેન્ટનર, જે ન્યૂઝીલેન્ડ માટે મુખ્ય સ્પિનર ​​તરીકે રમે છે, તે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. સેન્ટનેરે ગત સિઝન એટલે કે IPL 2023માં ચેન્નાઈ માટે 3 મેચ રમી હતી, પરંતુ આ સિઝનમાં તેને એક પણ તક આપવામાં આવી નથી.

6/7
નવદીપ સૈનીઃ - ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈની પણ આ સિઝનમાં અત્યાર સુધી બેન્ચ પર બેઠો જોવા મળ્યો છે. રાજસ્થાન રોયલ્સે વર્તમાન સિઝનમાં સૈનીને એક પણ તક આપી નથી. તેણે 2023 અને 2022 IPLમાં માત્ર 2-2 મેચ રમી હતી.

7/7
રહેમાનુલ્લાહ ગુરબાઝઃ - કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા અફઘાન વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ છેલ્લી સીઝન એટલે કે આઈપીએલ 2023માં ઓપનિંગમાં બેટિંગ કરતા જોવા મળ્યા હતા, પરંતુ KKRએ તેને IPL 2024માં અત્યાર સુધી એક પણ તક આપી નથી.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી

Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન

RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ

Mirzapur 3 OTT Release Date: ક્યારે રિલીઝ થશે મિર્ઝાપુર 3? મેકર્સના એક સંકેતે ફેન્સને વિચારવા કર્યા મજબૂર

Gujarat weather: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Post Office Scheme: મુશ્કેલ સમયમાં પરિવાર માટે 'સંકટમોચક' બને છે પોસ્ટ ઓફિસની આ સ્કિમ,જાણો

Embed widget