શોધખોળ કરો
ખૂબ જ સ્ટાઇલિશ છે ગોલ્ડન બોય એથલિટ નીરજ ચોપડા, જુઓ તેમની Unseen તસવીરો

નીરજ ચોપડા
1/5

જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાર બનાવનાર સ્ટાર એથલિટ નીરજ ચોપડા ખૂબ જ સ્ટાઇલિશ છે. તે ઇસ્ટાગ્રામ અને ટવિટર પર પોતાની સ્ટાલિશ ફોટો અપલોડ કરતા રહે છે
2/5

નીરજના શાનદાર પર્ફોમ્સ બાદ ટવિટર અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલી તેમની શાનદાર તસવીરોને લઇને પણ ચર્ચાં થવા લાગી છે. લોકોનું માનવું છે કે, નીરજ એટલા હેન્ડસમ છે કે, ખુદની બાયોપિકમાં ખુદનો કિરદાર અદા કરી શકે છે.
3/5

તો કેટલાક યુઝરનું તો ત્યાં સુધી કહેવું છે કે, જો અક્ષય કુમારની બાયોપિક ફિલ્મ બની તો અક્ષય કુમારના સ્થાને નીરજ ચોપડા તેમની ભૂમિકા અદા કરી શકે તેવો તેનો લૂક છે
4/5

ઇન્ડોનેશિયાના જકાર્તામાં આયોજીત 18માં એશિયાઇ ખેલમાં નીરજ ચોપડા જેવલિન થ્રોમાં ગોલ્ડ જીતનાર પહેલા ભારતીય એથલિટ બન્યાં. આ ખેલ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિએ આવીને કહ્યું હતું કે, "આપ તો બહુ હેન્ડસમ છો,બિલકુલ શાહરૂખ ખાનની જેમ”
5/5

નીરજ ચોપડાનો ખેલાડી બનવાનો સફળ આસાન ન હતો. માત્ર 11 વર્ષની ઉંમરમાં તેમનું વજન 90 કિલો હતું. જોકે તેમને ફિટનેસ પર જબરદસ્ત કામ કર્યું અને આજે વિરાટ કોહલીની પર્સનાલિટી અને ફિટનેસને ટક્કર આપે છે.
Published at : 08 Aug 2021 01:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
બજેટ 2025
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
