શોધખોળ કરો
Lionel Meesi અને તેની પત્ની Antonela Roccuzzo હંમેશા બીચ પર જોવા મળે છે, એન્જૉય કરે છે ક્વૉલિટી ટાઇમ
જાણો કોણ છે તેની પત્ની, મેસ્સી હંમેશા પત્ની સાથે બીચ પર ક્વૉલિટી ટાઇમ પાસ કરવાનુ પસંદ કરે છે.

ફાઇલ તસવીર
1/7

Lionel Meesi, આર્જેન્ટીના સ્ટાર ફૂટબૉલર લિયૉનલ મેસ્સી આજે દુનિયાભરમાં ચર્ચિત વ્યક્તિ બની ગયો છે, કેમ કે લિયૉનેલ મેસ્સીએ પોતાની ટીમે 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડકપનો ખિતાબ અપાવ્યો છે. હંમેશા મોટી મેચમાં લિયૉનેલ મેસ્સીનુ યોગદાન ટીમમાં ખુબ મોટુ રહ્યું છે. મેસ્સીનો તો દુનિયાભરમાં તમામ ફેન્સ ઓળખે છે પરંતુ તેની પત્નીને ખુબ ઓછા લોકો જાણે છે. જાણો કોણ છે તેની પત્ની, મેસ્સી હંમેશા પત્ની સાથે બીચ પર ક્વૉલિટી ટાઇમ પાસ કરવાનુ પસંદ કરે છે.
2/7

લિયૉનેલ મેસ્સીની પત્નીનું નામ એન્ટૉનેલા છે, અને તે પત્ની સાથે વેકેશન એન્જૉય કરવા ખાસ કરીને બચી પર વધુ જાય છે. આ દરમિયાન તેના મિત્રો પણ હોય છે.
3/7

લિયોનેલના ઇન્સ્ટા પર તેની પત્ની એન્ટૉનેલાની તસવીરો પણ દેખાય છે, જેમાં તે બન્ને ખુબ રૉમાન્ટિક મૂડમાં દેખાઇ રહ્યાં અને બીચ પર વેકેશનનો આનંદ લઇ રહ્યાં છે.
4/7

થોડાક દિવસો પહેલા લિયૉનેન મેસ્સી પોતાના પરિવાર અને સાથી ફૂટબૉલર Cesc Fabregasની સાથે વેકેશન મનાવવા ગયો છે. Fabregasનો પરિવાર પણ આ ટ્રિપનો ભાગ હતો. બન્ને ખેલાડીઓ 60 હજાર પાઉન્ડ પ્રતિ વીકના હિસાબે એક યાટમાં રોકાયા હતા.
5/7

એન્ટૉનેલાએ આ ટ્રિપની ચાર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એક તસવીરમાં લિયૉનન મેસી પોતાના ત્રણેય દીકરાઓ સાથે દેખાઇ રહ્યો હતો. તસવીરમાં બાળકો પણ ખુબ ખુશ દેખાઇ રહ્યાં હતાં.
6/7

તસવીરમાં એન્ટૉનેલા બિકીની પહેરીને દેખાઇ રહી હતી. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી તસવીરમાં જોઇ શકાય છે કે તેને સ્કાઇબ્લૂ કલરની બિકીની પહેરેલી હતી. વળી, લિયૉનન મેસી કલરફૂલ શૉર્ટ્સમાં દેખાઇ રહ્યો હતો.
7/7

તસવીરમાં એન્ટૉનેલા બિકીની પહેરીને દેખાઇ રહી હતી
Published at : 19 Dec 2022 04:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
ક્રિકેટ
ખેતીવાડી
ઓટો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
